અમિષા પ્રણવ શાહ - (24 February 2025)સરસ રહસ્યમય રચના. પાછળથી જયનું જે વર્ણન છે એ વાંચતા એવું જ લાગે જાણે એની પર કોઈ હાવી થઈ ગયું હોય. પરંતુ અહીં તો હકીકત કંઈક અલગ જ નિકળી. બેસ્ટ ઓફ લક.
11
heena dave - (18 February 2025)વાહ..ખૂબ સુંદર રીતે આલેખાયેલી રહસ્યમય વાર્તા..👌👌👌👌
11
રાજેન્દ્ર સોલંકી - (15 February 2025)સિબાનો ખૂની કોણ, દિલચસ્પ વાર્તા. હું આઠ દિવસ કથામાં રોકાયેલો હોવાથી વાર્તા મોડેથી વંચાઈ છે.સ્પર્ધા માટે શુભકામનાઓ.
હું ગિરીશ ભવાનજી મેઘાણી, B.Com, MBA (Fin), મૂડી બજાર ક્ષેત્રે ૩૫+ વર્ષ થી સક્રિય છું. મૂડી બજાર અને નાણાકીય વગેરે વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશોપ વગેરે લેવા NISM સ્વીક્રુત ટ્રેઈનર છું. મુંબઈ ક્રિકેટ અસોશીએસન માટે ગૂણલેખક (સ્કોરર) તરીકે સંકળાયેલો છું.
ગુજરાતી સાહિત્ય પ્રત્યે રૂચિ હોવાથી આ વાર્તા...More
હું ગિરીશ ભવાનજી મેઘાણી, B.Com, MBA (Fin), મૂડી બજાર ક્ષેત્રે ૩૫+ વર્ષ થી સક્રિય છું. મૂડી બજાર અને નાણાકીય વગેરે વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશોપ વગેરે લેવા NISM સ્વીક્રુત ટ્રેઈનર છું. મુંબઈ ક્રિકેટ અસોશીએસન માટે ગૂણલેખક (સ્કોરર) તરીકે સંકળાયેલો છું.
ગુજરાતી સાહિત્ય પ્રત્યે રૂચિ હોવાથી આ વાર્તા અને નવલકથા વગેરે લખવાની કોશિશ કરૂં છું. આપ સૌ આશીર્વાદ, પ્રેમ અને સહયોગ સદા વરસાવતા રહેશો એવી પ્રાર્થના. મારા લેખન માં રહી ગયેલી કોઈ પણ ત્રુટિ માટે આગોતરી ક્ષમાપના. આભાર.
Book Summary
પ્લોટ – ૧ મર્ડર એટ કેમ્પીંગ સાઈટ!
પાંચ મિત્રો, એક જંગલ, એક ખૂન, એક લાશ, એક ખૂની.
પણ ખૂની કોણ?