Pulakit Jasakiya - (30 November 2025)વાહ! ખૂબ મજા આવી વાંચવાની.. જીવનમાં બીજાને ખુશ રાખવા હોય અને પોતે પણ ખુશ રહેવું હોય તો ભૂલકણા ભટ્ટજી બનવું પડે... !!! નિખાલસ.... નિસ્વાર્થ... સેવાભાવી... ક્ષમાવાન વ્યક્તિત્વ જ માનવીને ઉમદા બનાવે છે...
10
heena dave - (27 November 2025)વાહ!મજા આવી ગઈ.👌👌👌👌સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐
10
Jyotsna Patel - (22 November 2025)ભૂલકણા ભટ્ટજીએ તો હાસ્યરસની જમાવટ કરી દીધી. 🤣😂
10
SABIRKHAN PATHAN - (21 November 2025)ભુલકણા ભટ્ટની ભુલવાની આદતના લીધે જ હાસ્ય જન્મે છે. ખરેખર મોજ કરાવી દીધી.
10
Shah Nimisha - (20 November 2025)હાસ્ય રચના ખૂબ સરસ. અભિ ભટ્ટ ભારે ભૂલકણા 😄
10
Bharat Chaklasiya - (20 November 2025)જબરું...લાડુનું જમણ હોય તો ભટ્ટજી પાછા ન પડે હો.😂
11
જ્યોતિન્દ્ર મહેતા - (19 November 2025)જબરો ઘટનાક્રમ રહ્યો. એક વખત મારે પણ એવું થયું હતું (આખરે ભૂદેવ ખરો ને!) મમ્મીપપ્પા ગામડે ગયો હતો અને પપ્પાના મિત્રના ત્યાં જમવા ગયો. હું પણ ભૂલી ગયો કે તે રાત્રે તો બીજા ઘરે જમવાનું હતું. ઘરે પહોંચ્યાં પછી ત્યાંથી પણ તરત જમવા ચાલ એવો સંદેશો આવી ગયો અને તે સમયે ગમે તે કારણસર હું ના ન પાડી શક્યો. ત્યાંથી જમીને ઘરે પહોંચ્યો ત્યારે મારી હાલત અભિ જેવી જ થઈ ગઈ હતી
શું તમને લાડુ ભાવે? મને પણ બહુ જ ભાવે. આમ તો આ કિસ્સો ફિક્ષ્શન છે પણ ક્યાંક ને ક્યાંક આના મૂળ એક સાચા કિસ્સા સાથે જોડાયેલા છે. લાડુ નું જમણ એટલે બ્રાહ્મણ માટે બ્રહ્મભોજ. આવા બ્રહ્મભોજના કિસ્સા સાંભળીને જો તમને હસવું ના આવે તો મારા તરફથી તમને લાડુ ચોક્કસ. તો આ કિસ્સાઓ સાંભળીને મને જણાવજો કે શું તમને હસવું આવ્યું કે તમારે લાડુ જોઈએ છે? હસશો તો પણ લાડુ મળશે. પણ નહીં હસો તો લાડુ નું જમણ મળશે. અને એવું જ જેવું અભિભટ્ટને મળ્યું હતું. તો બસ આમ જ વાંચતા રહો અને હસતા રહો.