• X-Clusive
આળવીતરાઈ

આળવીતરાઈ


ઝલ પટેલ ઝલ પટેલ "ઝાલરી"

Summary

બાળપણમાં કરેલ કારનામાંનું થોડુંક લિસ્ટ.. ????????
Short story Crime Thriller & Mystery Humor
MR PATEL - (16 June 2020) 5
પહેલી વાત તો એ કે આપણે બંને એક વાત માં ચોર હતા 😂 એ છે લેશન કરવાના ચોર...લેશન ના કરવાના લીધે ઘરવાળા નો તેમજ સર નો બહુ માર ખાધો .... તમે બપોર ના બહારવટીયા કીધા ને એમાં હું 12 વરસ નો હોઈશ ત્યારની વાત છે એ વખતે મારા બીજા બે ફ્રેન્ડ એમ થઈને ઊંઘ આવે નઇ બપોરે એટલે કોઈક નો દરવાજો જોર થી ખખડાવીને ભાગી જતાં પણ તમારા કિસ્સા માં તમે પકડાયા નથી ને મારા કિસ્સા માં અમે પકડાઈ ગયા ને ભાઈબંધો એ કઈ દીધું કે મારો પ્લાન હતો એ 😂 પછી શું... ઘરે સર્વિસ થઈ પછી તાકાત છે કે એ વસ્તુ ફરી થાય... બાય ધ વે તમે એક વસ્તુ સાચી કીધી કે અત્યાર ના બાળકો નું બાળપણ મોબાઇલ થી જ શરૂ થાય છે ને મોબાઇલ પર જ પૂરું થઈ જાય છે

1 2

Gaurang Patel અલગારી - (01 June 2020) 5
Great childhood and adolescent days memory 😄👌

1 1

માનસી પટેલ'માહી' - (31 May 2020) 5
જોરદાર કિસ્સાઓ.. યાર હું સાવ નાની હતી ત્યારે આંગણવાડીએ જતી. ત્યાંના મેડમ મને ખીજાય હતા તો મારા બા પણ હવેલીએ જવાના બહાને ત્યાં આવી મેડમને ધમકાવી ગયા અને મને લઈને ઘરે આવતા રહેલા.

1 2

પ્રકાશ પટેલ - (29 May 2020) 5
વાહ મઝા આવી ગઈ... મારું બાળપણ પણ આવી જ મસ્તી અને તોફાનોમાં વિત્યું હતું... નદીમાં નહાવાની મઝા કિસ્સો ખુબ ગમ્યો... અમે પણ નાનપણમાં ગામ જતા ત્યારે નદીમાં નહાવાની મઝા લીધી છે...

1 1

Brijesh Raychanda - (29 May 2020) 5
કારનામા તો તમે પણ મારાથી ઓછા નથી કર્યા એમ ને... ખૂબ સરસ...

1 2


શોધતા મારા જીવનનું મકસદ, રસ્તે મને કલમ મળી ગઈ.. બસ આપ સૌનો સાથ અને મહાદેવની કૃપાથી આગળ વધવા માંગુ છું.. થોડી મદદ કરી દેજો... ♥

Publish Date : 29 May 2020

Reading Time :


Free


Reviews : 5

People read : 136

Added to wish list : 0