• X-Clusive
અપુન ka અગ્નિપથ

અપુન ka અગ્નિપથ


Brijesh Raychanda Brijesh Raychanda

Summary

એક વાત કહું સ્પર્ધામાં રાયચંદા બંધુઓનો અને આ ખેપાની કાનુડાનો વધુ એક કિસ્સો...
Short story Crime Thriller & Mystery Humor
Maheshbhai patel - (19 September 2020) 5
વાહ તકલીફ હોય અને વાંક પણ એમાંય હસવું આવે એ ગજબ છે. મારી દીકરી માનસી (માનસી પટેલ'માહી' આવી જ છે પડે નહીં અને ક્યાંય અથડાય નહિ તો દિવસ અધૂરો એને તો

1 1

દિલેન સોલંકી - (03 July 2020) 5
વાહ બ્રીજેશભાઈ વર્ણન કરવામાં આપ બંને ભાઈ ધુરંધર હો

1 1

પ્રકાશ પટેલ - (21 June 2020) 5
વાહ મઝા આવી... તકલીફમાં પણ હસવું બન્ને ભાઈઓની ખાસીયત છે લાગે...😇👍

1 1

છાયા ચૌહાણ - (04 June 2020) 5
વાહ.... સરસ હાસ્ય રસ પીરસ્યો

1 1

Seema Bagada - (02 June 2020) 5

1 1

જ્યોતિન્દ્ર મહેતા - (01 June 2020) 5
વાહ ખુબ સરસ. મજા પડી ગઈ

1 1

The 3rd One - (01 June 2020) 5
તમારી લેખનશૈલી ખૂબ અદભૂત છે. એમાં હાસ્ય મળતા સોને પે સુહાગા. 👌

1 1

View More

વ્યવસાયથી સિવિલ એન્જિનિર સાથે સાથે એન્જિનિરિંગ કોલેજમાં પ્રધ્યાપક, દિલથી ફિલ્મનો જીવડો, પ્રવાસનો ખૂબ જ શોખીન અને વિચારક. વાંચવાનો શોખ તો વારસામાં મળેલો પણ લખવાની કોશિશ અત્યારે ચાલુ કરી.

Publish Date : 27 May 2020

Reading Time :


Free


Reviews : 24

People read : 379

Added to wish list : 2