દુખિયારાં

દુખિયારાં


મયૂર પટેલ મયૂર પટેલ
Book Review
Hiren Desai - (22 January 2022) 5

1 1

વિજય પ્રજાપતિ - (25 September 2021) 5
વાહ ખૂબ સરસ વર્ણન

1 1

નિકિતા પંચાલ - (05 June 2021) 5
ખૂબ સરસ જાણકારી આપી

1 1

Bharat Chaklasiya - (30 September 2020) 5
આ નવલકથા હું અગિયારમું ભણતો હતો ત્યારે વાંચી હતી.કોલેજમાં આવીને બંને ભાગ મેં વસાવ્યા હતા. લા મીજરેલબ નોવેલ માટે જેટલું લખો એટલું ઓછું પડે..સત્ય,પ્રામાણિકતા, પ્રેમ, વફાદારી,નિર્દયતા,કઠોરતા વગેરે માનવીય ગુણો અવગુણોની ચરમસીમા આ નવલકથામાં જોવા મળે છે.. જિન વાલજી માટે તો શું કહેવું..સમાજમાં ઉચ્ચ હોદ્દા પર પહોંચ્યા પછી પણ એને જ્યારે ખ્યાલ આવે છે કે કોઈ બીજાને જિન વાલજીન સમજીને સજા આપવામાં આવી રહી છે ત્યારે એ બધું છોડીને પોતાનો બ્રેડ અને પાદરીના ઘરમાંથી ચોરેલી દિવીઓ (જો કે પાદરીએ એ દિવીઓ એને આપી દીધી હતી..- એ પાદરીનું સંતપણું પણ જુઓ !) એ તમામ ગુનાઓનો એકરાર કરીને પેલા નિર્દોષને બચાવી લે છે..અને પેલો ઇન્સ્પેકટર..? એની ફરજપરસ્તીની તો શું વાત કરીએ. જેવર્ટ જ ને ? જિન વાલજીનું કામ સત્યના પક્ષે અને પોતાની ફરજ અસત્યના પક્ષે હોવાથી એ એ ફરજ જ ન બજાવવી પડે એટલે પોતાના લમણા માં ગોળી મારી દે છે..આ..હા..હા... કેવા ઉત્કૃષ્ટ પાત્રો છે એ નોવેલમાં... ઓલટાઇમ ગ્રેટનું બિરુદ તમે આપ્યું એ સર્વથા યોગ્ય છે મયુરભાઈ. આજે તમારી આ સમીક્ષા વાંચીને ફરીવાર એ સ્ટોરી વાંચવાનું મન થઇ ગયું..પણ મારો કોઈ મિત્ર એ નોવેલ મને પછી પાછી આપી ન ગયો...(ગધા કહીં કા..😊😊😊)

1 1

Alka Kothari - (02 June 2020) 5

0 0

ઉમંગ ચાવડા - (17 May 2020) 5
nice info.

1 1


વલસાડના રહેવાસી મયૂર પટેલ મૂળે તો સિવિલ એન્જિનિયરિંગ ભણ્યા છે, પણ સાહિત્યપ્રીતિને લીધે તેઓ બાળપણથી જ સાતત્યપૂર્ણ વાંચન-લેખન સાથે સંકળાયેલા રહ્યા છે. તેમની પહેલી અંગ્રેજી નવલકથા ‘વિવેક એન્ડ આઇ’ ૨૦૧૦માં પેંગ્વિન બૂક્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત થઈ હતી, જે ડાંગના જંગલોમાં આકાર લેતી...More

Publish Date : 13 May 2020

Reading Time :


Free


Reviews : 7

People read : 198

Added to wish list : 0