જ્યારે તમે મારા વિશે જાણવાનું પસંદ કર્યું છે તો ફક્ત એટલું જ જણાવીશ કે એટલો અનુભવી નથી કે હું પોતાને લેખક કહી શકું પરંતુ મારા વિચાર જરૂરથી તમને વિચારતા કરી દેશે એટલું સામર્થ્ય શબ્દોમાં ધરાવું છું. ભૂલો અઢળક કરું છે કે જેને સુધારવામાં આપ સૌની મદદ ઈચ્છું છું.

Book Summary
નાટકનો પ્રથમ ડ્રાફ્ટ હોવાથી ઘણી પ્રૂફ રીડિંગની ભૂલો જોવા મળી શકે છે.. તે માટે માફી.. -- શું ક્યારેય કદી એવું બન્યું છે કે કોઈ વસ્તુ આપણી આંખોની સામે જ હોય તેમ છતાં આપણે અંધ બનીને તેને શોધ્યા કરીએ? આ નાટક એક નાના કુટુંબની પરિસ્થિતિ દર્શાવે છે. એવી પરિસ્થિતિ કે જેમાં ઘરનો મુખ્ય સદસ્ય એવો ધવલ (મીનલનો પતિ) કોઈ કારણોસર પોતાની જાતને ભૂલી વિચિત્ર વર્તન કરવા લાગે છે જાણે કે તે ધવલ નહિ અન્ય કોઈ વ્યક્તિ જ હોય અને ધવલ ક્યાંક ખોવાઈ ગયો હોય. આ પરિસ્થિતિ તે કુટુંબના લોકો પર અને આજુ બાજુના સ્થાનિકો પર કેવી અસરો ઉપજાવે છે તેમ જ ધવલના આ વિચિત્ર વર્તનને કારણે કેવી રમુજી ઘટનાઓ થાય છે તે જાણવા માટે તો આ નાટક વાંચવું રહ્યું…