કુલી નંબર વન - વિચારો અને એક ખુલ્લો પત્ર

કુલી નંબર વન - વિચારો અને એક ખુલ્લો પત્ર


hardik raychanda hardik raychanda

Summary

ન જોવા જેવી ફિલ્મની ન વાંચવા જેવી સમીક્ષા
Film and music Article & Essay Movie Review
નિકિતા પંચાલ - (02 February 2021) 5
very nice

1 1

Akshay Vaniya - (20 January 2021) 5
😂😂😂 તહેવાર ના કારણે સમય પસાર કરવા ૨:૩૦ કલાકની ફિલ્મ ૩૦ મિનિટ માં જોઈ હા એ વાત અલગ છે કે એ ૩૦ મિનિટમાં જે માથું દુખતું તેના માટે ૪ કલાકની ઉંઘ ખેંચવી પડી અત્યારે ક્લીન કોમેડી ની સખત જરૂર છે પરંતુ પિકચર ફક્ત રીમેક અને ૧૮+ કોમેડી આપે છે કાશ ૮૦-૯૦ ની પિકચરોનું રિમેક ના બને નહિ તો પાપડી ભેગી ઈયળ બફાય તેમ જૂના પિકચર પણ નવી જનરેશન વખોડી નાખશે

1 1

Shaikh Shaba - (04 January 2021) 5

1 0

divyang chavda - (31 December 2020) 5
truely said.. kyarek avu lage 6 ke remake movie ne jovi j na joye.. waste of time.. money..

1 0

ભગીરથ ચાવડા - (30 December 2020) 5
આ રિવ્યુ લખીને તમે મારી ત્રણ કલાક બચાવી લીધી....

1 0

Hetal Sadadiya - (29 December 2020) 5
ખમ્મા ભાઈ ખમ્મા 🙏🏻🙏🏻😃😃😃 સાચે જ પ્રોમો જોઈને જ ખ્યાલ આવી ગયો તો કે બેઠો ઉતારો છે. અને એમાંય કરિશ્માની જગ્યાએ સારા!!!!!! મારાથી તો એ જ સહન ન થયું. જૂની ફિલ્મમાં બધા એક્ટર નેચરલ હતાં. ને આ બધા..🙄🙄 રહેવા દો હવે તમે ઘણું કહી દીધું છે 😁😁😁

1 0

રાજુસર ગરસોંદિયા - (29 December 2020) 5
જોરદાર આપની આ રોકકળ ધવનાજી પાસે પહોંચે તો ગંગા નાહ્યા....😁😁

1 0

View More

વ્યવસાયે સિવિલ ઈજનેર છું, પણ સાહિત્ય, સંગીત, ફિલ્મો અને પ્રવાસો મારી જિંદગીના અભિન્ન અંગ છે! ટૂંકી વાર્તાઓ, હાસ્ય લેખ, કવિતાઓ અને નવલકથા લખવાનું પસંદ કરું છું. અહીં શોપિઝેનમાં આપ મારી વાર્તાઓ, કવિતાઓ ઉપરાંત ઓડિયો બુક, ફોટોગ્રાફ્સ વગેરે પણ માણી શકશો!

Publish Date : 28 Dec 2020

Reading Time :


Free


Reviews : 17

People read : 136

Added to wish list : 0