સોનલ પરમાર - (17 January 2021)વાહ ખૂબ જ અદભુત કહાની. હિરોઈન થી ભિખારણ બનેલી સુજાતા ના જીવનમાં આવેલા દરેક ઘટનાક્રમ ને વાંચી આખું ચિત્ર આંખો સામે તરવરી ઉઠ્યું. સુજાતા નો અભિનય અને તેની સુંદરતા તેનો સાથ અંત સમયે ના આપી શક્યો. જીવનની આ જ વાસ્તવિકતા પણ દરેક માટે છે. ગ્લેમર થી ભરપુર દેખાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની ચકાચોંધ પાછળ આવી કેટલીય હિરોઈન અને હીરો ગુમનામી અને તંગી માં મરી ચૂક્યા છે જ. ખૂબ જ ઉમદા વર્ણન અને લેખન.
10
Charul Bhadania - (03 January 2021)oh paisa he to sabkuch hai