• X-Clusive
એક ભિખારન ! ૯ જુલાઈ, શુક્રવાર,૧૯૭૬

એક ભિખારન ! ૯ જુલાઈ, શુક્રવાર,૧૯૭૬


ઉમંગ ચાવડા ઉમંગ ચાવડા

Summary

એક ગર્વિત હિરોઈનની કરુણ કથની.
Crime Thriller & Mystery Other Stories Social stories
પલ્લવી કોટક - (20 April 2023) 5
vaah khub j saras👌👌👌👏👏👏

0 0

shital ruparelia - (09 July 2021) 5
ફિલ્મી દુનિયાની ચડતી -પડતીને ખૂબ ભાવાત્મક રીતે રજૂ કરી છે 👌🏻👌🏻

1 0

સાગર મારડિયા - (25 June 2021) 5
એક અભિનેત્રીની કરુણ કથની. જે પાત્રથી નામના મેળવી એજ પાત્ર ભગવાને સદાય માટે ભજવવા આપી દીધું. જોરદાર. ભલે કાલ્પનિક વાર્તા, પણ વાંચતા સત્ય ઘટના. 👌👌👌

1 0

Yashvant Thakkar - (13 May 2021) 5
જોરદાર.

1 0

jagdish vanpariya - (12 May 2021) 5
ખૂબ ખૂબ સરસ 👌👌👌👌👌👌

1 0

સોનલ પરમાર - (17 January 2021) 5
વાહ ખૂબ જ અદભુત કહાની. હિરોઈન થી ભિખારણ બનેલી સુજાતા ના જીવનમાં આવેલા દરેક ઘટનાક્રમ ને વાંચી આખું ચિત્ર આંખો સામે તરવરી ઉઠ્યું. સુજાતા નો અભિનય અને તેની સુંદરતા તેનો સાથ અંત સમયે ના આપી શક્યો. જીવનની આ જ વાસ્તવિકતા પણ દરેક માટે છે. ગ્લેમર થી ભરપુર દેખાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની ચકાચોંધ પાછળ આવી કેટલીય હિરોઈન અને હીરો ગુમનામી અને તંગી માં મરી ચૂક્યા છે જ. ખૂબ જ ઉમદા વર્ણન અને લેખન.

1 0

Charul Bhadania - (03 January 2021) 5
oh paisa he to sabkuch hai

1 0

View More

લેખન એક વહેતી નદી, વહેતું પાણી જે સદાય અનેક વળાંકો અને અવરોહોને પાર કરે, પહાડો અને ચટ્ટાનોને પણ ચીરી નાખે અને અંતે વાચકોની અપેક્ષઓના દરિયામાં મળી જાય.

Publish Date : 30 Dec 2020

Reading Time :


Free


Reviews : 21

People read : 127

Added to wish list : 0