લૂટકેસ – ફિલ્મ રિવ્યુ – મજેદાર ટાઇમપાસ

લૂટકેસ – ફિલ્મ રિવ્યુ – મજેદાર ટાઇમપાસ


hardik raychanda hardik raychanda

Summary

કુણાલ ખેમુને ખુલ્લો પત્ર
Article & Essay Movie Review
Shaikh Shaba - (04 February 2021) 5

1 0

Jaya. jani.Talaja."jiya" - (31 January 2021) 5

1 0

જ્યોતિન્દ્ર મહેતા - (26 January 2021) 5
એક્ટર તરીકે કુણાલ મને હંમેશા એવરેજ જ લાગ્યો છે( ઈવન મલંગમાં પણ). તમે બે એવરેજ એક્ટરમાં કમ્પેરીઝન કરવા કહો ત્યારે અઘરું પડે. જ્યાં સુધી વરુણ ગોવિંદાની સ્ટાઈલ અને તેની ફિલ્મો કોપી કરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી તો તેના માટે મુશ્કેલી રહેશે. ગોવિંદા અને ડેવિડનો વલ્ગર કોમેડીનો જમાનો ગયો તે સત્ય ડેવિડને સમજાય તો સારું. બાકી આ રીવ્યુ વાંચીને પણ ફિલ્મ જોવાની તાલાવેલી ન જાગવાનું કારણ કુણાલ જ છે. એનીવે મારા આ પૂર્વાગ્રહ માટે કશું થઈ શકે તેમ નથી.

1 1

છાયા ચૌહાણ - (24 January 2021) 5
તમારાં reviews વાંચીને ફિલ્મ સારી હોય કે ન હોય જોવાની ઈચ્છા થઈ જ જાય.અને આપોઆપ તમારા દૃષ્ટિકોણથી જ જોવાય એવો જોરદાર review હોય. કુણાલ ખેમુ જ best actor કહેવાય compare to varun. કલયુગ અને ટ્રાફિક સિગ્નલ સિવાય મલંગ માં પણ કંઇક અલગ જ પાત્ર એને ભજવ્યું છે. વરુણની ઓક્ટોબર તો નથી જોઈ પણ બદલાપુર માં એક્ટિંગ સારી કહી શકાય

1 1

ઉમંગ ચાવડા - (23 January 2021) 5
રીવ્યુ કરવાની આ એક અનોખી અને અદ્ભુત પહેલ છે ! ખુલ્લો પત્ર પોતે જ એક રીવ્યુ કરવી પડે એવી રચના બની ગઈ છે. આવી અનોખી પદ્ધતિઓનો પણ રીવ્યુ થવો જોઈએ અને આવનારા લેખકોને આવી અનોખી રીતોનો અભ્યાસ પણ કરાવવો જોઈએ. આપ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો હાર્દિકભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન. ખુલ્લો પત્ર એક બ્રાંડ બનીને આગળ આવે અને આવી અનોખી રીતે પણ રીવ્યુ કરાય એની લોકોને સમજણ પડે.

2 1

ભગીરથ ચાવડા - (23 January 2021) 5
વાહ! ખૂબ સરસ રિવ્યુ આપ્યો. ફિલ્મ જોવાની ઇચ્છા થઈ ગઈ. ઘણા સમય પછી એક જોરદાર કૉમેડી ફીલ્મ આવી એ જાણીને આનંદ થયો.

1 1

પ્રકાશ પટેલ - (22 January 2021) 5
ખુબ સરસ રિવ્યુ. સાથે તમારી હ્યુમર પણ દિલ જીતી લે છે. રહી વાત ફિલ્મના કલાકારની તો કૃણાલનો અભિનય આમ પણ મને ખુબ ગમે છે જ્યારથી કળિયુગ જોઇ છે. વરુણ ધવન તો કેવળ બાપનુ નામ બગાડવા જ આવ્યો છે. એનામાં ટેલન્ટ જેવું હોય એવુ આજ સુધી તો ક્યાય નજરે નથી પડ્યું...

1 1

View More

વ્યવસાયે સિવિલ ઈજનેર છું, પણ સાહિત્ય, સંગીત, ફિલ્મો અને પ્રવાસો મારી જિંદગીના અભિન્ન અંગ છે! ટૂંકી વાર્તાઓ, હાસ્ય લેખ, કવિતાઓ અને નવલકથા લખવાનું પસંદ કરું છું. અહીં શોપિઝેનમાં આપ મારી વાર્તાઓ, કવિતાઓ ઉપરાંત ઓડિયો બુક, ફોટોગ્રાફ્સ વગેરે પણ માણી શકશો!

Publish Date : 22 Jan 2021

Reading Time :


Free


Reviews : 11

People read : 117

Added to wish list : 0