નેઇલ પોલિશ - ફિલ્મ રિવ્યૂ - ટેસ્ટ ઘી થન્ડર - એક ખુલ્લો પત્ર દિર્ગ્દર્શક બગ્સ ભાર્ગવને

નેઇલ પોલિશ - ફિલ્મ રિવ્યૂ - ટેસ્ટ ઘી થન્ડર - એક ખુલ્લો પત્ર દિર્ગ્દર્શક બગ્સ ભાર્ગવને


hardik raychanda hardik raychanda

Summary

ફિલ્મ રિવ્યુ – દિર્ગ્દર્શક બગ્સ ભાર્ગવને ખુલ્લો પત્ર
Article & Essay Movie Review
heena dave - (19 March 2021) 5
ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી જાય એટલું સુંદર આલેખન👌👌👌

1 1

પ્રકાશ પટેલ - (13 March 2021) 5
નાઈસ રિવ્યુ... ફિલ્મો જોવાનો આપના જેવો શોખીન નથી પરંતું આપના રિવ્યુ વાંચ્યા બાદ ફિલ્મ જોવાની ઉત્કંઠા વધી જાય છે એ પણ સાચું... ખુબ સરસ રિવ્યુ. ફિલ્મ એકવાર તો જોવી જ પડશે. નહી તો આ રિવ્યુ મનમાં ઘુમરાયા કરશે...😄😄👍

1 1

છાયા ચૌહાણ - (28 January 2021) 5
રીવ્યુ પર રીવ્યુ લખો છો પણ મારું તો લિસ્ટ વધતું જાય છે અને મૂંઝવે છે કે કયુ મૂવી/web series પહેલાં જોઉં!!any way એતો હું one by one જોઈ જ લઈશ બાકી તો મૂછે હો તો નથ્થુલાલ જેસી ઑર રીવ્યુ હો તો આપકે ખુલ્લે પત્ર જેસા 😀😀👌👌👌, superb

1 1

રાજેન્દ્ર સોલંકી - (27 January 2021) 5
જોવી પડશે ભાઈ.👍💐

1 0

ભૂમિધા પારેખ - (27 January 2021) 5
ખરેખર જોવાનું મન થઈ ગયું એવો સરસ રિવ્યુ લખ્યો છે.👍🏻

1 1

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (27 January 2021) 5
આ ફિલ્મ જોવી પડશે. ખૂબ સુંદર રીવ્યુ.

1 1

Geeta Chavda - (27 January 2021) 5
નેઇલ પોલિશ..મુવી જોયું નથી પણ આપનો ખુલ્લા પત્ર દ્વારા અપોતો રીવ્યુ મુવી જોવું કે નજોવું એનો સીધોજ માર્ગે બતાવી દેછે.. સરસ..હાર્દિક ભાઈ..ખુબ સરસ..ઝીણવટ પૂર્વક ને સંશોધન કરી સુંદર રીવ્યુ તૈયાર કરવા બદલ અભિનંદન... ..ખુલ્લા પત્રો પોસ્ટ કરતાં રહો..્

1 1

View More

વ્યવસાયે સિવિલ ઈજનેર છું, પણ સાહિત્ય, સંગીત, ફિલ્મો અને પ્રવાસો મારી જિંદગીના અભિન્ન અંગ છે! ટૂંકી વાર્તાઓ, હાસ્ય લેખ, કવિતાઓ અને નવલકથા લખવાનું પસંદ કરું છું. અહીં શોપિઝેનમાં આપ મારી વાર્તાઓ, કવિતાઓ ઉપરાંત ઓડિયો બુક, ફોટોગ્રાફ્સ વગેરે પણ માણી શકશો!

Publish Date : 26 Jan 2021

Reading Time :


Free


Reviews : 17

People read : 157

Added to wish list : 1