• X-Clusive
એ અલ્લડ... શહેર મારું

એ અલ્લડ... શહેર મારું


પલ્લવી કોટક પલ્લવી કોટક
Romance Story
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (21 March 2021) 5
ખૂબ સરસ વર્ણવ્યું તારા અલ્લડ શહેરને !!!

1 1

છાયા ચૌહાણ - (10 March 2021) 5
તમારી કલમ દ્વારા ભુજની અલ્લડતા માણવાની મજા આવી 👌👌

1 1

Rita Shah - (08 March 2021) 5
wah superb ભુજ very niceeeee 💖👍

1 1

માનસી પટેલ'માહી' - (02 March 2021) 5
વાહ સુંદર દી. ફિનિક્સ પંખી વાળું વાક્ય અદભૂત. પ્રેમનો દિવસ પ્રિય શહેરમાં વીત્યો, યાદો હૈયે કંડારી એથી સુંદર બીજું શું હોઈ શકે. ભૂજ જોયું નથી પણ વાંચીને એ શહેરની સુંદરતા જોવાની તાલાવેલી વધી ગઈ.

1 1

Maheshbhai patel - (24 February 2021) 5
વાહ પલ્લવી બેન.. અહીં બેઠા ભુજને મનભરી માણી લીધું. એ શહેરના હમીરસર તળાવની પારે રૂબરૂ ફરતો હોઉં એવો અહેસાસ થયો. લેખનશૈલી ખૂબ ઉમદા છે. ખૂબ અભિનંદન

1 1

ડૉ.કિશોર ઠક્કર - (23 February 2021) 5
વાહ બેન.... ભૂજ તો ભૂજ છે. હું એક જ વરસ રહ્યો ત્યાં ૨૦૦૫માં પછી ગાંધીધામ આવી તો પણ હજુય દિવસમાં એકાદ વાર તો મોંઢામાંથી નીકળી જ જાય છે કે ભૂજ જેવી મજા નથી આવતી....

1 1

જ્યોતિન્દ્ર મહેતા - (22 February 2021) 5
ભુજ જોયું નથી પણ આપની કલમથી દર્શન કર્યાં. એક દિવસ ભુજ જરુર જોઈશ.

1 1

View More

Publish Date : 20 Feb 2021

Reading Time :


Free


Reviews : 21

People read : 65

Added to wish list : 2