'એય, હું તને….' એક ખુલ્લો પ્રેમપત્ર  Article Winner - 2


  • X-Clusive
પ્રેમ એટલે...

પ્રેમ એટલે...


ભૂમિધા પારેખ ભૂમિધા પારેખ
Reminiscent Article & Essay
અનિરૂધ્ધસિંહ ઝાલા "રાજ" - (29 August 2021) 5
વાહ સુંદર ભાવ

0 0

Brijesh Raychanda - (14 May 2021) 5
ખૂબ જ સરસ રીતે એક સૈનિકના પરિવારની લાગણીઓનું વર્ણન... superb...

0 0

નિશાન પટેલ (સ્વાગત) - (17 March 2021) 5
વાહ વાહ વાહ ખૂબ જ સરસ... સૈનિકનો પ્રેમ અને પરિવાર કઈક અલગ હોય, ખૂબ સુંદર વર્ણન કર્યું છે

1 0

છાયા ચૌહાણ - (15 March 2021) 5
superb 🙏

1 0

પ્રકાશ પટેલ - (05 March 2021) 5
અદ્ભૂત... પત્ર પુર્ણ કરતા આંખો છલકાઈ ગઈ. ખરેખર ખુબ સરસ રીતે માતૃભૂમિ પ્રત્યેના એક સૈનિકના પ્રેમનું ચિત્રણ કર્યુ છે. પ્રેમનો આ પણ એક પ્રકાર હોય છે. ખુબ સરસ. તમારી લેખિની પર આફરીન..👌👌🙏🙏

1 0

જ્યોતિન્દ્ર મહેતા - (05 March 2021) 5
ઓહ! અદ્ભુત પત્ર. સીમા ઉપર લડતો જવાન જ્યારે શહીદ થાય છે ત્યારે કોઈ માતા પોતાનો દીકરો ગુમાવે છે, કોઈ બહેન ભાઈને ગુમાવે છે, કોઈ પત્ની પોતાનો પતિ ગુમાવે છે, કોઈ દીકરી પોતાના પિતાને ગુમાવે છે. મારો ફક્ત એક જ પ્રશ્ન શા માટે? આપણે મનુષ્યો કેટલા સ્વાર્થી છીએ. આપણે સહુલિયત માટે પરિવાર(બહોળા અર્થમાં લેવું), જાતિ, ધર્મ‌ અને દેશ બનાવ્યા અને એ જ મનુષ્યના જીવનનાં દુશ્મન બની ગયા.

1 0

Nita Parekh - (04 March 2021) 5
ઓહો અદ્ભુત વીરગાથા..... વીર અને ગાથા ની.

1 0

View More

Publish Date : 27 Feb 2021

Reading Time :


Free


Reviews : 18

People read : 150

Added to wish list : 0