'એય, હું તને….' એક ખુલ્લો પ્રેમપત્ર  Article Winner - 1


  • X-Clusive
એક પત્ર.. મારા ભૂતકાળના વર્તમાનને

એક પત્ર.. મારા ભૂતકાળના વર્તમાનને


માનસી  પટેલ'માહી' માનસી પટેલ'માહી'
Article & Essay
દીના પંડ્યા - (31 May 2021) 4
સંવેદનશીલ કૃતિ

1 1

Brijesh Raychanda - (13 May 2021) 5
શબ્દો ઓચ્છા પડે છે બહેન...એવું જબ્બરદસ્ત લખ્યું છે. આટલી નાની ઉંમરમાં સમજ કેટલી ઊંચી છે. વાહ...સેલ્યુટ તને...

1 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (21 April 2021) 5
khub saras...👌👌👌👌

1 1

ભગીરથ ચાવડા - (27 March 2021) 5
વાહ! લેખનમાં આટલું ઊંડાણ! ખરેખર લાજવાબ! શરૂઆતમાં ખબર જ ના પડી કે કોને પત્ર લખ્યો છે, પછી જેમ જેમ આગળ વાંચતો ગયો એમ સમજાતું ગયું. આ પત્ર માટે શું કહેવું? એ જ સમજાતું નથી! સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

1 1

અલ્પેશ બારોટ - (20 March 2021) 5

1 0

Bharat Rabari - (11 March 2021) 5
વાહ સુપર્બ 🙏

1 1

Varsha Kukadiya - (11 March 2021) 5
માનુ....તારી ખુમારી આગળ આજે આ મા નતમસ્તકે વંદન કરે છે. નાની પણ કેટલી બધી સમજણ...!!! તારી લેખણના પ્રવાહમાં હું તણાવા લાગી..અરે હું ડૂબવા લાગી; કારણ કે મને તારી લેખણમાં ડૂબવું છે. માનુ...તારી લેખનશૈલી અદ્ભુત... અદ્ભુત...! આજે તારી આ માની છાતી ગર્વથી ચોડી થઈ ગઈ.

1 2

View More

કલ્પનાની પાંખો લઈ શબ્દો સાથે ઉડાન ભરતા શીખી રહી છું. દરેક શબ્દ દરેક રચના નવી જિંદગી આપે છે મને. વાંચવાના શોખને આગળ વધારી થોડુંક લખતી થઈ એની સાથે ઘણું શીખતી થઈ ગઈ. શ્રેષ્ઠ સમય આ શબ્દો સાથે જીવાય છે. દરેક ભાવ અને લાગણી સાથે જાત મૂકી સંવાદ કરું છું. બસ આખરી શ્વાસ સુધી મારી કલમ ના અટકે , મારા...More

Publish Date : 02 Mar 2021

Reading Time :


Free


Reviews : 31

People read : 128

Added to wish list : 2