પીઝાનો એક ટુકડો

પીઝાનો એક ટુકડો


સુનીલ અંજારીયા સુનીલ અંજારીયા
Short story
Bharat Chaklasiya - (08 January 2022) 5
વાહ સરસ.

0 0

Dipika Mengar - (09 April 2021) 5

0 1

shital ruparelia - (09 April 2021) 5
હ્રદયસ્પર્શી

0 1

Rita Shah - (08 April 2021) 5

0 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (08 April 2021) 5
jayshri e lkhel bdhu perfect chhe..I agree..very nice story with a good msg. 👌🙏

1 1

જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (08 April 2021) 5
વાહ ખૂબ જ સરસ વાત કહી આપે અને એ પણ એક સંદેશ સાથે. સાચ્ચે જ પીઝા પાછળ નાના બાળકો જ નહીં મોટાં લોકો પણ ફિદા છે. પણ સાચી વાત કે રોજ રોજ એક જ પીઝા ખાઈને કંટાળી જવાય. પણ ઘણીવાર અમુક લોકો વાર્તા નાયક જેમ જ વટથી તો પણ એને આરોગતા હોય છે. પીઝાહટનો પીઝા.. ઓહો સ્ટેટસ કેટલું ઊંચું થઈ જાય..! નાયક રોજ સિક્યુરિટી ગાર્ડને જોઇને હાઈ હેલો કરે છે.. કાશ એકવાર વળતાં તેણે એનાં માટે પણ પીઝા પાર્સલ કરાવી પોતાનાં પીઝાનો આનંદ બમણો કર્યો હોત.. પણ ચલો દેર આયે દુરુસ્ત આયે ! આપણે ત્યાં આવા જ કેટલાય યુવાનો છે જે ખૂબ જ સારું એજ્યુકેશન મેળવ્યાં છતાં આવા નાના કામ કરવા માટે મજબૂર હોય છે. આપણે નાના નાના હિસાબો કરતાં રહીએ છીએ અને તેઓ એમના નાના હિસાબમાંથી પણ પરિવાર ને પીઝા પાર્ટીનાં આનંદની અનુભૂતિ કરાવી આપણને પણ એક ઊંડી સમજ આપી જાય છે. ઈચ્છીએ તો થોડામાં પણ ઘણું પામી શકાય છે. ખૂબ જ સરસ આપની આ વાર્તા સુનિલભાઈ..! અંત ખૂબ જ ગમ્યો..👏👍👍

0 1

Bhargavi Bhatt - (07 April 2021) 5
👍👍

0 1


દરેક વર્ગ, ખાસ યુવા વર્ગને ગમે અને મનોરંજન સાથે હકારાત્મક સંદેશ મળે તેવું લખવાની નેમ. દીર્ઘ વાંચન અને જીવનમાં અનેક અનુભવોમાંથી પસાર થઈ દરેક પ્રકારની દુનિયા જોઈ છે જે કલમ દ્વારા સહુ સમક્ષ મુકવાની નેમ છે. ખાસ તો યુવાનોને ગમે તેવા વિષયો અને વિષયવસ્તુઓ પર લખવું છે. અનેક સ્પર્ધાઓમાં ઇનામ...More

Publish Date : 07 Apr 2021

Reading Time :


Free


Reviews : 7

People read : 28

Added to wish list : 0