મોતને ખો.

Summary

ધરતીકંપનો એ ગોઝારો અનુભવ.
Reminiscent Short story
SABIRKHAN PATHAN - (27 January 2024) 5
રાજેદ્રભાઈ તમે આવી આફતમાં સપડાયેલા એનું એટલું સચોટ નિરુપણ છે કે બધું નજરે જોઈ રહ્યો હોય એમ લાગ્યું. આંખો ભરાઈ આવી કદાચ એટલા માટે જાણે મારું કોઈ પોતિકું સ્વજન અણધાર્યું કુદરતી આફતમાં ધવાયું હોય એમ લાગ્યું. તમે જોયેલાં કાળજું કંપાવી નાખતાં દૃશ્યો આંખોમાં કાયમ માટે સ્થિર થઈ ગયાં યાર... ઈશ્વરનો લાખ લાખ શુક્ર છે તમે સલામત રહ્યા...

1 1

Bharat Rabari - (12 July 2021) 5
ખુબ જ દર્દનાક તસવીરો હશે ત્યારની એ વિચારી શકીએ છીએ, અમારી આજુ બાજુ પણ બધાં નહતાં નહતાં બહાર નીકળી ગયેલાં તો કોઈ ઘાંઘે વાંઘે થઈ ગયેલાં કે આ શું થયું? હું તો બહુ નાનો લાગતો સ્કુલે ગયેલો પણ બધા બાળકો ત્યાંથી ભાગ્યા એટલે હું પણ ભાગ્યો અને પછી યાદ આવ્યું કે બન્ને બહેનો પણ જોડે હતી એ ક્યાં? જેમ તેમ એમને શોધી ને ઘરે પહોંચ્યો હા અમારે બહુ નુકશાન નહોતું પણ આફટર શોક તો ત્યાં પણ આવતા.

1 2

Sulbha Thakkar - (25 June 2021) 5
bhu dukhad ghatna che ame pan aamj bachi gya hta

1 1

Alka Kothari - (29 May 2021) 5
ખુબ જ હ્દય દ્રાવક વાત.

1 1

Tejal Vaghasiya Teju - (21 May 2021) 5

1 1

Bhavik Zala - (20 May 2021) 5
????????????????

1 1

જ્યોતિન્દ્ર મહેતા - (19 May 2021) 5
રૂંવાડા ઉભા કરી દીધા રાજુભાઈ. તમે જે જોયું એ તો બહુ ભયંકર હતું. સ્કુટર શરુ થઈ ગયું હોત તો! વિચાર જ કંપાવી દેનારો હતો.

1 1

View More

Publish Date : 18 May 2021

Reading Time :


Free


Reviews : 27

People read : 97

Added to wish list : 3