વ્યવસાયે સિવિલ ઈજનેર છું, પણ સાહિત્ય, ફિલ્મો અને પ્રવાસો મારી જિંદગી ના અભિન્ન અંગ છે...! ટૂંકી વાર્તાઓ, હાસ્ય લેખ, કવિતાઓ અને નવલકથા લખવાનું પસંદ કરું છું. અહીં શોપિઝેન માં આપ મારી વાર્તાઓ, કવિતાઓ ઉપરાંત ઓડિયો બુક, ફોટોગ્રાફ્સ વગેરે પણ માણી શકશો...!

Book Summary
એના મશીન પૂર્વજોએ એકજ સ્પષ્ટ લક્ષ્ય સાથે એને બનાવ્યું હતું – માનવજાત દ્વારા ત્રસ્ત પૃથ્વીનો સર્વનાશ..!