સાહિત્યની પણ જાત હોય?

સાહિત્યની પણ જાત હોય?


સોલંકી જીગ્નેશ સોલંકી જીગ્નેશ"સાવજ"
Article & Essay Social stories
Bhavana Rathod - (28 December 2022) 5
સચોટ...👍👍

0 0

જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (05 September 2021) 5
સૌથી પહેલાં તો કાસ્ટ નક્કી કોણ કરે.. મનુષ્યો એ જ તો આ એક પાળ બાંધી છે. સમય જતાં બદલાવ આવ્યો પણ હા ઘણી જગ્યાએ હજુ એ જ સ્થિતિ છે જે નકારી ના શકાય. અને આવું જ થશે કે તેવું જ થશે વિચારીને સ્વ ને અટકાવી ના શકાય. ભેદભાવ કાસ્ટનાં જ હોય તેવું નથી, ઝંખના અને નિકિતા એ કહ્યું તેમ વિચારો, માનસિકતા, કાર્ય કે સત્તા કોઈ પણ જગ્યાએ ભેદભાવ જોવા મળશે જ. બદલાવની રાહ જોવી કરતાં બસ અડગ રહી પોતાનું કાર્ય કરી પોતાની આવડતથી જાગૃતતા લાવવાનો પ્રયાસ એક આશ જગાવી જાય છે. હિંમતનું કામ છે અમુક લેખન લખવું..! 🙏

0 0

નિકિતા પંચાલ - (09 August 2021) 5
દરેક ના વિચાર અલગ હોય છે આપનો લેખ કાબિલે તારીફ છે સાહિત્ય બધા માટે છે એમાં ભેદભાવ ના હોવો જોઈએ વાત ફક્ત શોપિઝન ની નથી બીજી એપ પર આ જ પરિસ્થિતિ છે આપ જાણતા જ હશો એના લીધે લોકો લખતા ખચકાય છે

1 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (09 August 2021) 5
જીગ્નેશ ભાઈ, વિચારો દરેકનાં અલગ હોય શકે.પણ શોપિઝન પર સાહિત્યકાર ને રચનાથી મુલવાય છે એ પાકું...હા, નીડર લેખ લખવા બદલ અભિનંદન. 🙏

0 2


Wel come to my jungle.... alone but happy.....ભાઈ બનવાની અને બેન બનાવવાની પ્રથા સદંતર બંધ છે..........  "शौर्यम..दक्षम..युध्धेय..! बलिदान परम धर्म !"............ Service before self(army)......... नभः स्पृशं दीप्तम्(air force )........ शं नो वरुणः(નેવી )......... आकाशे शत्रुन् जहि'।(આર્મી એર ડિફેન્સ)........ Sarvatra izzat o iqbal"(regiment of artillery )....... निश्चै कर अपनी जीत करों'(shikh regiment)......... यश सिद्ध (મહાર...More

Publish Date : 09 Aug 2021

Reading Time :


Free


Reviews : 5

People read : 43

Added to wish list : 1