'લાગ્યો કસુંબીનો રંગ' Story Winner - 1


  • X-Clusive
બાળહે કોણ

બાળહે કોણ


ધર્મેશ ગાંધી ધર્મેશ ગાંધી

Summary

ચિતામાંથી ઊઠતો ભૂખરો ધુમાડો એની આંખમાં પેસી રહ્યો હતો. એણે ધુમાડો દૂર હડસેલવાનો કોઈ પ્રયાસ ન કર્યો. એ સાથે જ એના મસ્તિષ્કમાં સળગી...More
Spiritual Social stories
Toral Shah - (27 November 2021) 5
ohh અત્યંત બિહામણું પણ ખૂબ જ હદય સ્પર્શી

1 1

સુનીલ અંજારીયા - (07 November 2021) 5

1 0

Patel Kanu - (03 November 2021) 5
અદભુત વાર્તા છે... એક એક શબ્દ હૃદયને સ્પર્શી જાય છે. વાર્તાનું હાર્દ શીર્ષકમાં છે છતાં અંત સુધી એનો મર્મ છૂપો રહે છે.

1 1

Sulbha Thakkar - (02 November 2021) 5
ખૂબ હ્રદય સ્પર્શી

1 0

Vaishali Raval - (23 October 2021) 5
સ્મશાન જોયું તો નથી પણ આપની વાર્તાએ એનું તાદ્રશ ચિત્ર મનમાં ઉભું કરી દીધું. દરેક ઘટના જાણે નજર સામે જ ઘટી.

1 1

સોનલ પરમાર - (07 October 2021) 5
બાળહે કોણ! ખૂબ જ કરૂણ વાર્તા. સ્મશાન વિશે પણ આટલું ઊંડું લખાણ મેં પહેલીવાર વાંચ્યું. આંખો સમક્ષ ખરેખર હરિયો અને સ્મશાન બંને ઊભા થઈ ગયા. સ્મશાન ની એક એક વાત અને હરિયા એ મીની ને સમજાવેલી લાસ બાળવાની વાતમાં પણ તમે અદભુત સંવાદો દ્વારા લાસ બળે ત્યારે શું પ્રક્રિયા થાય છે તે વિજ્ઞાન પણ સમજાવ્યું. તે ખરેખર કાબીલે તારીફ છે. મીની નું પાત્ર મીની જ છે પણ અસર ખૂબ મોટી ઉપજાવે છે. આ વાર્તા માં ધર્મ, માનવતા અને જ્યારે આખરે માણસ મરી જાય ત્યારે સ્મશાન માં તેની અંતિમ પ્રક્રિયા પણ કેવી હોય છે તે તમે ખૂબ જ અસરકારક રીતે સમજાવ્યું. ઉમદા વાર્તા અને એક વરવી વાસ્તવિકતા પણ. કરૂણ અંત છતાં વાચકના મગજ પર એક છાપ છોડી જાય છે. વિષયને અનુરૂપ અને વિજેતા બનવા યોગ્ય વાર્તા. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ જ ગમી આ વાર્તા મને.

1 1

ઋતુલ ઓઝા " મહેચ્છા " - (06 October 2021) 5
બાળહે કોણ? આ સવાલ જાણે વાર્તાની શરૂવાતમાં જ વાંચકના મગજમાં પેસીને હાવી થઇ જાય છે. અનેક વણાંક સાથે પણ વાર્તા સડસડાટ વહે છે અને વાંચકને પણ એ પ્રવાહમાં તાણે છે.. આખરે આ સવાલનો જવાબ મળે છે પરંતુ અકલ્પનિય! સમાજનાં સાવ છેવડાના વર્ગની અત્યંત દુઃખદ મનોસ્થિતિનો તાદ્દશ ચિતાર રજૂ કર્યો છે આપે.. અભિનંદન.. 💐💐👍

1 1

View More

'સ્મિતા પારેખ' તથા 'કેતન મુનશી' વાર્તાપુરસ્કાર વિજેતા તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. મારી ટૂંકી વાર્તાઓ/લઘુકથાઓ નવનીત સમર્પણ, એતદ્, બુદ્ધિપ્રકાશ, કુમાર, જલારામદીપ, મમતા, નવચેતન, વારેવા વગેરે સામયિકોમાં પ્રકાશિત થાય...More

Publish Date : 10 Sep 2021

Reading Time :


Free


Reviews : 35

People read : 195

Added to wish list : 1