'લાગ્યો કસુંબીનો રંગ' Story Winner - 2


  • X-Clusive
મનનો મેળો

મનનો મેળો


શૈલેષ પંચાલ શૈલેષ પંચાલ

Summary

મનનો મેળો જીવતરનાં મેદાનમાં એક વાર ભરાય છે. કેસર સમી યુવતીઓ એ મેળાને અંતરમાં ભરીને આખું આયખું વિતાવી દેતી હોય છે. એક સામાન્ય હાસ્ય, બે...More
Reminiscent


Your Rating
blank-star-rating
Panchal ayushi - (29 April 2022) 5

0 0

પલ્લવી કોટક - (06 October 2021) 5
very nice. મનનો માળો એમજ રહ્યો. સ્પર્શી જાય એવું વાક્ય. અદ્ભૂત રજૂઆત

0 0

Varsha Bhatt - (22 September 2021) 5
ખૂબ સરસ એક અનકહી પ્રેમ કહાની આવી કહાની ઘણાએ લોકોના હદયમાં ધરબાયેલી હશે.

0 0

shital ruparelia - (20 September 2021) 5
લાગણીસભર વાર્તા

0 0

પ્રકાશ પટેલ - (14 September 2021) 5
ખૂબ ખૂબ સરસ. ગામડિયણ કેસરનું પાત્રચિત્રણ ખૂબ સરસ. કેસરનું ભોળપણ વાચકના મનમાં એનુ આગવું સ્થાન બનાવવામાં સક્ષમ રહે છે. કબુતરના રમકડાનો પ્રતિક તરીકે સરસ ઉપયોગ. સદાબહાર વાર્તા.

0 0

Jaya. jani.Talaja."jiya" - (13 September 2021) 5
👌👌

0 0

ભગીરથ ચાવડા - (13 September 2021) 5
ઓહ...! અદ્ભુત! કેસરે તો ખરેખર મને નિ:શબ્દ કરી મૂક્યો. તમારી બન્ને વાર્તાઓ એકબીજાથી ચડિયાતી છે. સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

0 0

View More

રણકાંઠાના ગામડાઓની સંવેદનાને વાચા આપું છું

Publish Date : 10 Sep 2021

Reading Time :


Free


Reviews : 12

People read : 39

Added to wish list : 0