ભૂમિધા પારેખ - (23 September 2021)વાહ.. દરેક પાત્રની ખુમારી સ્પર્શી ગઈ. જાણે એ ધૂળિયા મલકમાં પહોંચીને નજરે દીઠું. સ્પર્ધા માટે શુભકામનાઓ.👍👍
11
પ્રકાશ પટેલ - (17 September 2021)લાંબા ફલક પર વિસ્તરતી ખાનદાની અને ખુમારીની કથા કહેતી વાર્તા વાચકને આદ્ર ના કરે તો જ નવાઈ. ખૂબ ખૂબ સરસ. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.👍👌
વ્યવસાયે સિવિલ ઈજનેર છું, પણ સાહિત્ય, ફિલ્મો અને પ્રવાસો મારી જિંદગી ના અભિન્ન અંગ છે...! ટૂંકી વાર્તાઓ, હાસ્ય લેખ, કવિતાઓ અને નવલકથા લખવાનું પસંદ કરું છું. અહીં શોપિઝેન માં આપ મારી વાર્તાઓ, કવિતાઓ ઉપરાંત ઓડિયો બુક, ફોટોગ્રાફ્સ વગેરે પણ માણી શકશો...!

Book Summary
નભ જારે તારલાનો પાલવ કાઢે તંઈયે સીમમાંથી નો નીકળાય. મેલી નજર વાળા જુવાનીયાઉં ઓછા નથ આ મલકમાં.