'લાગ્યો કસુંબીનો રંગ' Story Winner - 1


  • X-Clusive
ડમરી
Short story Social stories
Jayantilal Vaghela (એકાંત) - (14 July 2022) 5
અદભુત.. સુંદર..લાજવાબ..👌

1 0

નિશાન પટેલ (સ્વાગત) - (20 October 2021) 5
ખૂબ જ સુંદર રચના વાહ વાહ વાહ વાહ....

1 1

રચનાઓ મીના શાહની - (19 October 2021) 5
superb

1 1

Heeral Banker - (10 October 2021) 5
Speechless... wonderful!!

1 1

પ્રકાશ પટેલ - (10 October 2021) 5
અદ્ભૂત કથાનક અને એવુ જ અદ્ભૂત તેનું નિરૂપણ. પાત્રોની સાથે રણ પણ એક પાત્ર તરીકે ઉભરી આવે છે. સાડલો, બલોયા, વેઢ, ઢોલીયો, બારી, પવન, તપેલીમાંની ખિચડી વગેરે પ્રત્યેક વસ્તુ આગંતુક નથી લાગતું. આપની વર્ણનશૈલી જોરદાર છે. એકપણ સંવાદ કે ધટના ઔપચારિક નથી લાગતી. અંત પણ એટલો જ ભાવસભર અને સટિક. ખરેખર વિજેતા બનવા યોગ્ય વાર્તા.

1 1

સોનલ પરમાર - (07 October 2021) 5
અદભુત વાર્તા અને અદભુત વર્ણન. પાંચ સ્ટાર પણ ખરેખર આ " ડમરી" માટે ઓછાં પડે. ઘણીવાર કેટલીક વાર્તાઓના શૃંગાર રસ મને સહેજ પણ વાંચવા ગમતા નથી. એવી કોઈ વાર્તા વાંચી લઉં તો પછી પ્રતિભાવમાં એ વિશે શું લખવું એના શબ્દો નથી મળતા. પણ તમને હું "રણની ડમરી" માંથી શરીરમાં આવેગ સાથે ઉભરાતી અવ્વલના દેહની ડમરી" ના અદભુત શૃંગાર રસ બદલ ખરા હ્રદયથી દાદ દઉં છું. ખરેખર આને જ કહેવાય શૃંગાર રસ. તમે રૂપકો વડે એક સ્ત્રીના શરીરની સંવેદના અદભુત રીતે વર્ણવી છે. તમે શબ્દો દ્વારા વર્ણવેલા દરેક દ્ર્શ્યો જાણે આંખો સામે જ બની રહેલી ઘટના જેવા હતાં. અંત ખરેખર કરૂણ હતો પણ ઉત્તમ હતો. જે વાચક ને ચોક્કસ ઝંઝોળી દેય છે. તળપદા શબ્દો અને અર્થપૂર્ણ એફર્ટ લેસ તમારું લખાણ એકદમ સર સર જતી નદીના પ્રવાહ જેવું છે. જે મનને ખરેખર ગમે એવું છે. સો ટકા વિજેતા બનવા યોગ્ય વાર્તા. અને એક વિનંતી પણ કે તમારો આ કલાત્મક શૃંગાર રસ હંમેશા જાળવી રાખજો. ખૂબ ખૂબ અભિનંદન તમને વિજેતા બનવા માટે.

1 1

ભૂમિધા પારેખ - (07 October 2021) 5
ખૂબ જ સુંદર. ખરેખર દરેક શબ્દો અંતરને સ્પર્શી ગયા. વાર્તાનો પ્રવાહ છેક સુધી જળવાઈ રહ્યો. દરેક પાત્રો એની ગરીમા જાળવી રહ્યા. ખૂબ ખૂબ અભિનંદન.

1 1

View More

Publish Date : 10 Sep 2021

Reading Time :


Free


Reviews : 35

People read : 195

Added to wish list : 1