ચુંદડી

ચુંદડી


jagdish jepu jagdish jepu

Summary

દરેક સ્ત્રીઓ પોતાના પ્રિયપાત્ર સાથે મુક્તપણે જીવવાનાં સ્વપ્નો સેવતી હોય છે. દરેકને પ્રકૃતિના ખોળે આઝાદ રહીને જીવવું હોય છે. પરંતુ...More
Romance Story Social stories Story collection
Krishvi Ram - (11 October 2021) 5
super se upper 👌

0 0

કિશન એસ. શેલાણા - (15 September 2021) 5
ખૂબ સરસ વર્ણન

1 1

અનિરૂધ્ધસિંહ ઝાલા "રાજ" - (15 September 2021) 5
વાહ ખુબ જ સરસ,,,, લખતા રહૉ ,,,,,,, મારી રચનાઓ વાચજૉ

1 2

Alka Kothari - (15 September 2021) 5
સરસ રજુઆત.

1 1

Asha Bhatt - (15 September 2021) 5
ખૂબ સુંદર વર્ણન

1 1

જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (15 September 2021) 5
ઓહો હો અદ્ભુત આપનું લેખન અને વિષય ને હા વર્ણન કરવાની આપની શૈલી..! અમને પણ નિશા સાથે એ સ્વપ્નનાં દરિયામાં ઘડી ભીંજવી ગઈ તો ઘડી ઝરણાં પાસે પગ ભીનાં કરાવી ગઈ, ઘડી ફૂલોની મહેંક તન મન પ્રફુલ્લિત કરી ગઈ તો ઘડી અચાનક નીંદમાંથી જાગેલી આંખલડીનું એ કાજળ રેલાવી ગઈ. ખરેખર સત્ય કહ્યું આપે, આજે પણ આ કહેવાતાં આઝાદ સમાજમાં કેટલીય નિશા પોતાનાં શમણાંની પાંખ ખોલી નથી શકતી ને એ પાંખોને કાં તો કાપી દેવાય છે કાં તો બાંધી દેવાય છે.. ને એ આંસુની ધરબાયેલી નદી વર્ષાની ઝરમરમાં ઘણીવાર અવિરત વહી જાય છે..! 👌👌👍

2 1


હું પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું. "જીવન" ઉપનામથી નવલિકા , બાળવાર્તા અને ગઝલ લખું છું. "થપ્પો દા" પુસ્તકમાં મારી રચના પ્રકાશિત થયેલ છે. હાલમાં "મેઘધનુષ્યના રંગો" પુસ્તકમાં સંકલક તરીકે કાર્ય કરી રહ્યો છું. નવોદિત લેખકોને પ્લેટફોર્મ મળે એવો મારો પ્રયાસ હમેશાં રહેશે.

Publish Date : 15 Sep 2021

Reading Time :


Free


Reviews : 6

People read : 74

Added to wish list : 0