બાળમજૂરી એક અભિશાપ!

બાળમજૂરી એક અભિશાપ!


પાંચુભાઈ રામભાઈ ભાદરકા પાંચુભાઈ રામભાઈ ભાદરકા
Child Literature Article & Essay
કિશન એસ. શેલાણા - (14 August 2021) 5
સરસ

0 0

પ્રકાશ પટેલ - (15 June 2020) 5
ખુબ સરસ લેખ સાથે સરસ કાવ્ય...

1 1

રાજુસર ગરસોંદિયા - (14 June 2020) 5
હા બાળ મજૂરી તો નાબૂદ થવી જ જોઈએ

1 1

Varsha Kukadiya - (14 June 2020) 5
આપની વાત સાથે હું સહમત છું પીયૂષભાઈ... ખરેખર ખૂબ જ જરૂરી છે બાળ મજૂરી નાબૂદ કરવાની...સૌનો સાથ હશે તો જ સૌનો વિકાસ થશે...ખાસ તો આવતીકાલના ભારતીય નાગરિકનો....! ઉત્તમ લેખ...!

1 1

ઉમંગ ચાવડા - (21 September 2019) 5
શ્રી પિયુષભાઇ, આપે ખુબજ સરસ રચના આપી છે ! બાળ મજૂરી ખરેખર એક અભિશ્રાપ છે ! ઉગતા ફૂલ જેવા કોમળ બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ અન્ય કામોમાં જોતરી દેવાય છે ! મને લાગે છે કે લોકો સંયુક્ત રીતે જો આનો વિરોધ નોંધાવે અને જ્યા બાળમજૂરી થતી હોય ત્યાં પોલીસને કે સામાજિક સંસ્થાઓને રિપોર્ટ કરે તો આનો જરૂરથી ઉકેલ આવે ! પ્લીઝ લખતા રહેજો, આપણું ખુબ સ્વાગત છે.

0 1


પરિચય:-મારા પરિવારમાં દાદી,માતા-પિતા,ચાર ભાઈઓ તથા એક બહેન. આમ તો મધ્યમ વર્ગમાં ઉછરેલ; અને બાળપણથી જ વાંચનનો શોખ, હાઇસ્કૂલમાં સર્જન શક્તિના પાઠ ભણેલ. કોલેજકાળ દરમ્યાન મળેલ મિત્રો અને ગુરુજીથી વર્તમાન સમય સાથે ડગ ભરતા શીખેલ. અભ્યાસમાં અભિરૂચિ ઓછી,પણ વાંચન/લેખનમાં પાવરદ્યો હા....!...More

Publish Date : 21 Sep 2019

Reading Time :


Free


Reviews : 5

People read : 128

Added to wish list : 0