મુલાકરમ

મુલાકરમ


ભગીરથ ચાવડા ભગીરથ ચાવડા
Article & Essay
નિકિતા પંચાલ - (16 December 2021) 5
આવી ધૃણાસ્પદ પ્રથા વિશે ખબર જ નહોતી વાંચતા જ રૂંવાડા ઉભા થઇ ગયા જેની ઉપર વીતી હશે એને કેટલી શરમ આવતી હશે છતાં આને નાબૂદ કરવા માટે એક બલી આપવી પડી

1 1

Hetal Sadadiya - (16 December 2021) 5
ધૃણાસ્પદ ઘટના વિશે જબરદસ્ત માહિતી આપી.. hats off ભગીરથ ભાઈ આવી આવી માહિતિ અમારી સમક્ષ મૂકવા માટે..🙌🏻🙏🏻🙏🏻

1 1

Patel Kanu - (09 December 2021) 5
ખૂબ જ શરમજનક પ્રથા કહેવાય. વાંચતા વાંચતા જ હૃદયમાં ધૃણા ઉપજે તો એ સમયમાં લોકો ઉપર શું વિતતી હશે. માહિતી સભર લેખ.

1 1

Geeta Chavda - (09 December 2021) 5
અત્યંત ઘૃણાસ્પદ ક્રૂર ને શરમજનક પ્રથા..નીચલી જ્ઞાતિ નું ને એમાંય એમની સ્ત્રીઓ નુ શોષણ થતું જાણ્યું છે પણ આટલી હદ સુધી કંપારી છુટી જાયછે. આપના લેખે ઈતિહાસ ના એક બંધ પાનાને ખોલ્યું.. લેખ ખુબ ગમ્યો...અભિનંદન..

1 1

યામિની પટેલ - (08 December 2021) 5
ઈતિહાસની ખૂબ જ ઘૃણાસ્પદ પ્રથા વિશે જાણવા મળ્યું. માંગેલી અને એના પતિના બલિદાનનું વર્ણન હચમચાવી ગયું. માહિતીપૂર્ણ લેખ.

1 1

અમિષા પ્રણવ શાહ - (08 December 2021) 5
Oh!

1 1

નિશાન પટેલ (સ્વાગત) - (08 December 2021) 5
અત્યંત ક્રૂર કહી શકાય એવી પ્રથા... ખૂબ સરસ લેખ..

1 1

View More

Publish Date : 08 Dec 2021

Reading Time :


Free


Reviews : 10

People read : 69

Added to wish list : 1