નિવૃત્ત સરકારી કર્મચારી છું. વાંચવું અને લખવું મારો શોખ છે. સને 2018થી સાહિત્ય સર્જન કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી ચાર નવલકથાઓ અને ચાર નવલિકા સંગ્રહો પ્રકાશિત થયા છે. એક નવલકથા પ્રેસમાં છે. આગામી થોડા સમયમાં બીજી એક નવલકથા છપાવાની છે.

Book Summary
આધુનિક ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી કરાવતી સામાજિક નવલકથા.