The Pink Tax
Article & Essay
પ્રકાશ પટેલ - (29 January 2022) 5
આ બાબતે તો ક્યારેય વિચાર્યુ જ નહોતું. ખરેખર ખૂબ સરસ જાણવાલાયક માહિતી.

1 1

નિકિતા પંચાલ - (30 December 2021) 5
વાહ ખૂબ સરસ જોરદાર માહિતી આપી

1 1

Asha Bhatt - (30 December 2021) 5
સાચું કહું તો પિંક ટેક્સ બાબતે પહેલી વાર જાણવા મળ્યું, 😃😃 કેમકે હું ખૂબ સાદાઈથી રહેવાવાળી છું, એટલે આવી બધી પ્રોડક્ટ્સ ઓછી ખરીદીએ, સરસ જાણકારી

1 1

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (29 December 2021) 5
ખૂબ સુંદર અને માહિતીપ્રદ લેખ. કેટલીક અજાણી વાતો જાણવા મળી. ખૂબ ખૂબ આભાર ભગીરથ ભાઇ.

1 1

જ્યોતિન્દ્ર મહેતા - (29 December 2021) 5
આ દ્રષ્ટિકોણથી ક્યારેય વિચાર્યું નહોતું. હા, પગારના ફરક વિશે જાણતો હતો. સારી જાણકારી આપી લેખ દ્વારા. એક વ્યક્તિ તરીકે આપણે જાગૃત રહેવું જોઈએ.

1 1

Patel Kanu - (29 December 2021) 5
વાહ.... ખૂબ સરસ માહિતી

1 1

છાયા ચૌહાણ - (29 December 2021) 5
જોરદાર, ધારદાર અને માહિતીપ્રદ લેખ👏👏

1 1

View More

Publish Date : 29 Dec 2021

Reading Time :


Free


Reviews : 8

People read : 89

Added to wish list : 1