રક્તબીજ

રક્તબીજ


સોનલ પરમાર સોનલ પરમાર

Summary

.......
Movie Review
mrugtrushna *tarang* - (13 May 2022) 4
ફિલ્મ બાબતે ઘણું બધું કહ્યા બાદ પણ કંઈજ ન કહ્યું હોય એવો એહસાસ અનુભવ્યો. સસ્પેન્સ ઉઘાડું ન પડી જાય એની ખાસ તકેદારી કેળવી આપશ્રીએ. છતાં, એકજ ભાવને ફરી ફરી વાગોળ્યો હોય એવું લાગ્યું. 'રક્તબીજ' ફિલ્મ જોવાનો મોહ જાગે એવું સુંદર કાર્ય રચાયું ત્યારે જ તો ફિલ્મ ઉત્કૃષ્ટ બની. રાઈટર, ડિરેક્ટર તથા કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન... પહેલા પ્રયત્ને જ સફળતાનો આસ્વાદ ચાખવા તથા માણવા મળ્યો એય ઘણું... પ્રતિલિપિને ય અભિનંદન. 🙏🙏🙏

1 1

મીરા પટેલ - (25 April 2022) 5
વાહ રસપ્રદ રીવ્યુ... મને કાયમી હિન્દી ફિલ્મો કરતા ગુજરાતી ફિલ્મોનો વધુ શોખ રહ્યો છે. રક્તબીજ વિશે અગાઉ સાંભળ્યું હતું આજે આ વાંચીને જોવાની ઉત્સુકતા થઈ. થીમ પણ મારી ફેવરિટ છે. જોઈએ ક્યારે મેળ પડે જોવાનો.

1 1

heena dave - (16 April 2022) 5
વાહ..ફિલ્મ જોવી તો હતી જ .પણ રિવ્યૂ વાંચ્યા પછી તો જોવી જ પડશે.

1 1

ભૂમિધા પારેખ - (16 April 2022) 5
ટ્રેલર જોઈને થોડો સ્ટોરીનો આઈડિયા આવ્યો હતો. રીવ્યુ વાંચીને જોવાની પણ ઈચ્છા તો છે જ.

1 1

નિકિતા પંચાલ - (13 April 2022) 5
વાહ ખૂબ સરસ રીવ્યુ દી

1 1

અમિષા પ્રણવ શાહ - (10 April 2022) 5
સ-રસ રિવ્યુ. ફિલ્મ જોવાની ઇચ્છા તો હતી જ, હવે એમાં વધારો થઈ ગયો.

0 0

Dipika Mengar - (09 April 2022) 5

0 0

View More

Publish Date : 08 Apr 2022

Reading Time :


Free


Reviews : 9

People read : 85

Added to wish list : 0