હું... વાર્તાકાર Story Winner - 1


  • X-Clusive
દલદલ

Summary

એક એવી વાર્તા જે વાંચીને આ..હહહહ જરૂર થશે.
Short story Social stories
Varsha Kukadiya - (20 September 2023) 5
હૃદયને ટચ થઈ ગયાં વહાલી તારી કલમે લખાયેલ એક એક શબ્દ! શબ્દે શબ્દે હૃદય વલોવાય છે. વાચકની આંખે આંસુ આવ્યાં હોય તો લેખિકાની કલમ જરૂર રડી હશે. રૂપવાન હોવું પણ જાણે ગુનો! દલદલમાં ખૂંપી જવું અને તેની પીડા મૂંગે મોઢે સહન જ કરી જવી... કેટલું હૃદયદ્રાવક! સ્ત્રી અને તેનાં જીવનમાં પ્રેમનું નામોનિશાન નહીં, કેટલું કરૂણ! એક માની કુરબાની લેખે જશે અને અરમાનના હૃદયમાં અલ્લાહ વાસ થશે જ!

1 1

Rupesh dalal - (20 September 2023) 5
અદ્ભૂત 🙏

1 1

Bhavana Rathod - (04 April 2023) 5
નિઃશબ્દ...👌👌👍

1 1

Beena Goswami. - (24 January 2023) 4
ખૂબ સરસ વાર્તા.👌👌👌

1 1

છાયા ચૌહાણ - (06 December 2022) 5
મોજ માણીને ધિક્કાર વરસાવતા સમાજની સામે બાથ ભીડીને જીવન જીવવાની ચાહને દર્શાવતી વેધક રજૂઆત , ખુબ ખુબ અભિનંદન 💐

1 1

ગિરીશ મેઘાણી - (04 December 2022) 5
નિ:શબ્દ. જાગૃતિબેન આપની કલમને લાખો પ્રણામ. આવા જલદ વિષય પર આવી વાર્તા પ્રથમ વખત વાંચી. દલદલ નજર સમક્ષ ભજવાઈ ગયું. લાજવાબ.

1 1

Rutvik Kuhad - (10 November 2022) 5
આવી વાર્તાઓ વાંચીને અંદરથી હલી જવાય છે. એ દુઃખ અને દર્દ. બસ એટલું જ કહીશ કે વાર્તા ખૂબ સરસ છે...👍

1 1

View More

એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More

Publish Date : 26 Oct 2022

Reading Time :


Free


Reviews : 29

People read : 87

Added to wish list : 0