અવિરત ધબક્યા કરજે

અવિરત ધબક્યા કરજે


Sparsh Hardik Sparsh Hardik

Summary

ગીત – માય હાર્ટ વિલ ગો ઑન (ટાઇટેનિક - 1997), ગીતકાર - વિલ જેનિંગ્સ
Poem
Geeta Chavda - (08 December 2022) 5
ખુબ જ સુંદર ને હૃદયસ્પર્શી ભાવાનુવાદ ખુબ ખુબ ધન્યવાદ💐💐

1 0

પલ્લવી કોટક - (21 November 2022) 5
superb song... sundar bhavanuvaad.. maja padi

1 1

રાજેન્દ્ર સોલંકી - (11 November 2022) 5
સરસ અનુવાદ કર્યો. 👍🙏🏻

1 1

ભૂમિધા પારેખ - (08 November 2022) 5
one of my favorite song. આ ગીત ફક્ત એક જ રીતે સાંભળું છું. આંખો બંધ કરીને એના શબ્દો કાનમાં ઉતરે છે અને એમાંથી ઉઠતા vibes સીધા હૃદયમાં ઊંડે ઉતરી જાય છે. અનેકવાર સાંભળ્યા પેગી પણ ફરી આ ગીત સાંભળવાનો કંટાળો નથી આવતો. અને સાચું કહ્યું કે સેલિન ડિયોને આ ગીત ગાતી વખતે એનું હૃદય નીચોવી નાખ્યું છે. એક કોન્સર્ટમાં આ ગીતના લાઈવ પરફોર્મન્સ વખતે સિંગરના ચહેરા પર જે ભાવ હતા, એ અવર્ણનીય હતા. આ ગીતનો ભાવાનુવાદ કરવા બદલ તમને અઢળક ધન્યવાદ..💐

1 1

pruthvi gohel - (08 November 2022) 5

1 0

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (08 November 2022) 5
ખૂબ સુંદર ભાવાનુવાદ.

1 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (08 November 2022) 5
જોરદાર... તમારા આ અનુવાદ વાંચી મૂળ રચના વાંચ્યાં જેટલો સંતોષ મળે છે.👏👏

1 1


સ્પર્શ હાર્દિક ‘અભિયાન’ સામયિકમાં ‘વાયરલ પેજ’ કોલમના લેખક છે. અભિયાનમાં જ તેમની ‘એ ફ્લાવર ઓફ વેલિ’ જેવી નોંધપાત્ર વાર્તાઓ ઉપરાંત તેમનું પુસ્તક ‘એકલયાત્રી આઇન્સ્ટાઇન’ શ્રેણી સ્વરૂપે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રકાશિત થયેલું છે. બે લઘુનવલ 'નિર્ગમન' અને 'સેઇટિઝ' પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત...More

Publish Date : 08 Nov 2022

Reading Time :


Free


Reviews : 7

People read : 67

Added to wish list : 0