Asha Bhatt - (29 October 2022)સામાજીક વાર્તા વાંચવી મારો એક શોખ છે, એમાં તમારી વાર્તા હોય એટલે પછી કંઈ કહેવા પણું જ ન હોય. વાર્તાના દરેક પાત્રની મર્યાદાને જાળવતો અંત ખૂબ સરસ.
નિવૃત્ત સરકારી કર્મચારી છું. વાંચવું અને લખવું મારો શોખ છે. સને 2018થી સાહિત્ય સર્જન કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી ચાર નવલકથાઓ અને ચાર નવલિકા સંગ્રહો પ્રકાશિત થયા છે. એક નવલકથા પ્રેસમાં છે. આગામી થોડા સમયમાં બીજી એક નવલકથા છપાવાની છે.