Bharat Chaklasiya - (20 March 2024)વાહ.. મસ્ત હાઈકુઓ..માનવીના સ્વાર્થ અને લુચ્ચાઈને હાઈકુમા મસ્ત મઢી લીધા છે. નાનું પણ હૃદયસ્પર્શી કથાનક એટલે હાઈકુ! જયંતીભાઈ તમારી હથોટી બહુ સારી છે.
11
રાજેન્દ્ર સોલંકી - (01 December 2022)વાહ,હાઈકુમાં વાર્તા વણી લીધી.💐💐👌👍