લિપસ્ટિક કઈ છે!?

લિપસ્ટિક કઈ છે!?


Sparsh Hardik Sparsh Hardik
Poem Romance Story
Minaxi Rathod - (16 July 2023) 5
wow lovely 👌👌👌👌👌

1 0

પલ્લવી કોટક - (11 January 2023) 5
અહા! આવુંય વસે છે કંઈક તમારામાં? જાણીને સાનંદ આશ્ચર્ય.. ખૂબ સુંદર

1 1

પ્રકાશ પટેલ - (23 November 2022) 5
વાહ, ખૂબ સરસ 👌

1 1

રાજેન્દ્ર સોલંકી - (17 November 2022) 5
સુંદર ભાવો પ્રગટાવ્યા. 👍👌

1 1

ભૂમિધા પારેખ - (17 November 2022) 5
આહા... એક મિકેનિકલ માણસના હૃદયમાં બુડ બુડ ઉકળતા કેમિકલ્સને મોરપીંછની મુલાયમતામાં ઝબોળી એમાંથી પ્રગટેલી સંવેદનાને હવામાં તરતી મૂકી દીધી છે...🥰👌

3 1

View More

સ્પર્શ હાર્દિક ‘અભિયાન’ સામયિકમાં ‘વાયરલ પેજ’ કોલમના લેખક છે. અભિયાનમાં જ તેમની ‘એ ફ્લાવર ઓફ વેલિ’ જેવી નોંધપાત્ર વાર્તાઓ ઉપરાંત તેમનું પુસ્તક ‘એકલયાત્રી આઇન્સ્ટાઇન’ શ્રેણી સ્વરૂપે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રકાશિત થયેલું છે. બે લઘુનવલ 'નિર્ગમન' અને 'સેઇટિઝ' પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત...More

Publish Date : 17 Nov 2022

Reading Time :


Free


Reviews : 13

People read : 36

Added to wish list : 0