કદાચ એમ..!

કદાચ એમ..!


પલ્લવી કોટક પલ્લવી કોટક
Poem
રચનાઓ મીના શાહની - (11 April 2023) 5
વાચતી રહું છું તમને એમ નેએમજ મળી જાય લખવાની કળા કદાચ તમારી જેમ

1 1

heena dave - (12 January 2023) 5
ખૂબ ખૂબ ખૂબ સુંદર👌👌👌👌

1 1

Varsha Kukadiya - (12 January 2023) 5
વાહ...પલ્લુ...વાહ! તારી કલમે લખાયેલ શબ્દો તો અફીણ બની સ્પર્શી જાય વહાલી! પીડા, અષાઢી વાદળ, આલિંગન, અણુના ખાલીપામાં સ્પર્શ...એવા કોઈ વિચારથી...એને તારો સ્પર્શ મળી જાય...એમ તું મને મળી જાય... કદાચ!👌👌 વાહ...વાહ!

1 1

અમિષા પ્રણવ શાહ - (12 January 2023) 5
વાહ પલ્લુબેન. ઘણા સમયે આવ્યા પણ જોરદાર લાવ્યા.

1 1

યામિની પટેલ - (12 January 2023) 5
Too good 👌🏻👌🏻👌🏻

1 1

SABIRKHAN PATHAN - (11 January 2023) 5
એક અદમ્ય ઝંખનાનો ઝૂરાપો... સુંદર અભિવ્યક્તિ

1 1

Alka Kothari - (11 January 2023) 5
જોરદાર રજૂઆત કરી છે.

1 1

View More

Publish Date : 11 Jan 2023

Reading Time :


Free


Reviews : 13

People read : 63

Added to wish list : 0