• X-Clusive
માવઠું

માવઠું


Patel Kanu Patel Kanu
Short story Social stories
Bharat Chaklasiya - (06 April 2023) 5
વાર્તાની જમાવટ સારી રહી. લખાણ શૈલી પણ સરસ. પરંતુ અંત આવો નહોતો હોવો જોઈતો. કરશન નામનો ખેડૂત પાકની બરબાદીને કારણે ગળે ફાંસો ખાઈ લે એ ખટક્યું. સામી છાતીએ લડવાવાળા ખેડૂતો ફરી કમર કસીને મહેનતમાં લાગી જતા હોય છે. મુખીબાપાનું દેવું એમ દબાવી શકતું નથી.

1 1

છાયા ચૌહાણ - (04 April 2023) 5
આખા વર્ષની મહેનત પર એક રાત ભારી પડી જાય છે. ક્યારેક જગતના તાતની હાલત ખરેખર દયનીય થઈ જાય છે.

1 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (01 April 2023) 5
ઓહહહ..હૃદયસ્પર્શી વાર્તા..ખૂબ સરસ શૈલી..👏👏👏

1 1

pruthvi gohel - (31 March 2023) 5
સરસ વાર્તા

1 1

અનિરૂધ્ધસિંહ ઝાલા "રાજ" - (28 March 2023) 5
ખુબ જ ઉત્તમ

1 1

heena dave - (28 March 2023) 5
ખૂબ સરસ 👌👌👌👌

1 1

View More

ગઝલનો જીવ છું...

Publish Date : 26 Mar 2023

Reading Time :


Free


Reviews : 12

People read : 54

Added to wish list : 0