છાયા ચૌહાણ - (14 April 2023)અંત સુધી ડર, આશ્ચર્ય અને ઉત્સુક્તા જાળવી રાખે એવી સુપર સસ્પેન્સ થ્રીલર સ્ટોરી.વિવિધ લેખન શૈલીમાં માહિર એવી આપની કલમ દ્રારા વધુ ને વધુ રચનાઓની અપેક્ષા સાથે best wishes 💐
વ્યવસાયે સિવિલ ઈજનેર છું, પણ સાહિત્ય, ફિલ્મો અને પ્રવાસો મારી જિંદગી ના અભિન્ન અંગ છે...! ટૂંકી વાર્તાઓ, હાસ્ય લેખ, કવિતાઓ અને નવલકથા લખવાનું પસંદ કરું છું. અહીં શોપિઝેન માં આપ મારી વાર્તાઓ, કવિતાઓ ઉપરાંત ઓડિયો બુક, ફોટોગ્રાફ્સ વગેરે પણ માણી શકશો...!

Book Summary
એક કોન્ટ્રાકટ કિલર..! એક વરસાદી દિવસ...! એક ફાર્મહાઉસ...! ઢિસ્કિયાઉં..!!!