• X-Clusive
એક દિવસ પરિવાર સાથે

એક દિવસ પરિવાર સાથે


Priti Shah Priti Shah
Article & Essay
Bharat Chaklasiya - (20 April 2020) 5
આમ કરીને તમે અમારાં મોંમાં પાણી લાવી દીધું..હવે અમારા દિલમાં ઉઠેલી આવી બધી અપેક્ષાઓ સંતોષવા જઈશું તો વજન વધી જશે.માણસ સમાજમાં પોતાનું વજન વધારવા ઇચ્છતો હોય છે પણ શરીરનું વજન વધે એ કોઈને ગમતું નથી.તેથી વહેલા ઉઠીને કસરત કરવી પડે અને ચાલવા જવું પડે.પણ ચાલવા બહાર જવાય તેમ નથી.કારણ કે બહાર પોલીસવાળા મોર બોલાવે છે, બિચારા એ પોલીસનો પણ વાંક નથી.એને પણ કાયદાનું પાલન કરાવવું જરૂરી છે..કાયદો તો કાયદાનું કામ કરે જ..પણ આપણને જ ફાયદો છે..પણ આ રીતે તમે જે મેનુ બનાવ્યું એમાં તો તમારો જ ફાયદો છે..અમને તો આવવા દેવાનો ખોટો પણ ક્યાં વાયદો છે ???? સાલું પ્રતિભાવમાં ક્યાંથી ક્યાં નીકળી જવાયુ નહીં ? હે હે હે. .😊😊😊

1 1

રાજુસર ગરસોંદિયા - (24 March 2020) 5
very nice 👌👌 suparb

0 0

નિશાન પટેલ (સ્વાગત) - (22 March 2020) 5
મેનુ ખૂબ સરસ છે. પેલી ટેટી નું પનું એ કેમનું બનાવાય?

1 1

vandana vani - (22 March 2020) 5
vah

1 1

Varsha Kukadiya - (22 March 2020) 5
વાહ...સખી.. મેનુ જોઈને મોમાં પાણી આવી ગયું...બેઘડી તો હૈયું પણ બોલ્યું.....ડાઈટીંગ કી ઐસી કી તૈસી...😄😄😄

0 2


Publish Date : 22 Mar 2020

Reading Time :


Free


Reviews : 5

People read : 77

Added to wish list : 0