• X-Clusive
મેચ મેકિંગ વર્સિસ મેચ ફિક્સિંગ

મેચ મેકિંગ વર્સિસ મેચ ફિક્સિંગ


ગિરીશ મેઘાણી ગિરીશ મેઘાણી

Summary

'મેચ મેકિંગ વર્સિસ મેચ ફિક્સિંગ' એક હાસ્યરસ મીટર ડાઉન વાર્તા છે. અહીં મેચ મેકિંગ કરવા માટે મેચ ફિક્સિંગનો આશરો લેવાતા સર્જાય છે એક...More
Short story Humor Social stories
Shesha Rana(Mankad) - (02 December 2025) 5
superb

1 1

Geeta Shukla - (21 November 2025) 5

1 1

હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (21 November 2025) 5
હા હા હા.....હાસ્યરસ સરસ પીરસ્યો. પામોલિવ તેલના ડબબામાં જોઈને પણ નિશાન બરાબર વાગ્યું છે. સ્પર્ધા માટે શુભેચ્છા

1 1

કિશન એસ. શેલાણા - (20 November 2025) 5
મેઘાણીએ તો બધાંયની ઘાણી કરી નાખી હો, કોઈનેય ન છોડ્યા હળી માસ્ટર આમાંય હળી કરીને પોતાની મૂંછો બચાવી લેશે... જબરદસ્ત સ્પર્ધા માટે શુભકામનાઓ.

1 1

Asha Bhatt - (19 November 2025) 5
જબરું ભાઈ જબરું અગાઉ તો ખબર નથી, હાસ્ય રસ તમે પણ પીરસી શકો છો, તેની આજ ખબર પડી. ખૂબ સરસ હાસ્ય રસ પિરસ્યો. સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ વખતે જે કંઈ દાવ પર મુક્યું હોય તે અચુક જીતી જશે.

1 1

heena dave - (19 November 2025) 5
જબરદસ્ત શૈલી... મજા આવી ગઈ...👌👌👌👌

1 1

રાજેન્દ્ર સોલંકી - (19 November 2025) 5
ભાઈ જબરદસ્ત હાસ્યરસ ઘડ્યો. આતો સમજો મારી વામકુક્ષીનું સપનું જોઈ લો. બધા લેખકોના નખરા વ્યંગમાં પોલ ખોલી નાખી. જબરું અને કંઈક નવું લાવવાની હંમેશની આદત સિદ્ધ થઈ ગઈ. મૂછ કાયમ રહેશે એવી વાર્તા અને સ્પર્ધા માટે શુભકામનાઓ.😃😛

1 1

View More

હું ગિરીશ ભવાનજી મેઘાણી, B.Com, MBA (Fin), મૂડી બજાર ક્ષેત્રે ૩૫+ વર્ષ થી સક્રિય છું. મૂડી બજાર અને નાણાકીય વગેરે વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશોપ વગેરે લેવા NISM સ્વીક્રુત ટ્રેઈનર છું. મુંબઈ ક્રિકેટ અસોશીએસન માટે ગૂણલેખક (સ્કોરર) તરીકે સંકળાયેલો છું. ગુજરાતી સાહિત્ય પ્રત્યે રૂચિ હોવાથી આ વાર્તા...More

Publish Date : 16 Nov 2025

Reading Time :


Free


Reviews : 16

People read : 72

Added to wish list : 1