વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારું બાળપણ કયાં ?

મારું એ બાળપણ કયા ?                      એ તો રેતની માફક સરકી ગયું               જાણે કે પરપોટા ની જેમ ક્ષણભંગુર       સાવ નિદોષ ને ભોળું મનડું                   ભીડભાડમા વિસરાય ગયું                     અચાનક આંભ ફાટયુ                          પિતાની છાયા ગુમાવી મેતો                  જવાબદારી ના બોજા તળે                   બાળપણ મારું વિસરાય ગયું                પરિવાર નો બોજો માથે ધરી                  ભાઈ બહેનો ને માતાની બિમારી માં        જિંદગી મારી વિસરાય ગય                    સુખી સંસારમાં ડગલા માંડયા                 લાગ્યું મનને આ જ છે સ્વગૅ                અને આ જ છે પરમેશ્વર ત્યા તો              નજર માં આવી ગયું સુખ                 દુઃખ ની નદીઓ વહેવા લાગી                 પિતા ની છાયામાં જે લાડલડેલા             પુરી જિંદગી સુખ ન પામી                     બીજા ની પાછળ દોડવામાં                 ખુદ ને વિસરી  ગય                                અંતની વાટ નો સમય આવ્યો                થયું એક વાર જોવ મારાને                     પાછું વળી નજર કરી તો                         કોણ આપડુ કોણ પરાયું                        તે પ્રશ્ન રહ્યો વણૅ ઉકેલ્યો                      માતા પિતા ની યાદો સિવાય                    ઉચે આભ ને નીચે ધરતી                       કોઈ નહીં જયોતિ તારુ                              વાહ રે કૃદરત તારી લીલા                       આ મારા છે આ મારા છે                       કરી મૃગજળ પાછળ દોડી                      અંતે કોઈ ન આવ્યું હાથ                       તારી છોડીદે મોહની માયા                      એકલા આવ્યા ને એકલઃ જવાના         સ્વાથૅ તણા સગપણ ને છોડી                જયાં સગપણ કરતાં પૈસો                      પરમેશ્વર ત્યાં લાગણી નો                    કોઈ અથૅ નહીં કહે                             ઈશ્વર ને જયોતિ દુશ્મન ને                     પણ શ આપજે જિંદગાની.                     "બેનામ અકેલા પંછી "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ