વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મોબાઇલ ફોટોગ્રાફી આપણા હાથમાં

મોબાઇલથી ફોટો પાડવાનો આજે કોને નહીં ગમતું હોય.

હાસ ને કેમ ન ગમે એક જ બટન દબાવાનું તો રહ્યું એક ક્લિક અને ફોટો તૈયાર.

શું તમે જાણો છો કે આ એક ક્લિક પાછળ નું રહસ્ય શું છે? એવું તે શું છે કે ફોટો આપણા જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે આજે.

આ ચાલો આજે આપણે એની થોડુંક જાણીએ.
મોબાઇલથી ફોટો પાડવાનો કેટલું સરળ છે અને રોજેરોજ આપણને ફોટા પાડ્યા વગર અથવા વીડિયો શૂટ કરાવ્યા વગર રહેવાતું નથી.

ઘર માં લગ્ન પ્રસંગ હોય તે ઘરમાં કોઇ પણ પ્રસંગ હોય આપણી પાસે જ ફોટોગ્રાફર ન હોય તો આપણે મોબાઇલથી જ ફોટોગ્રાફી કરી લઈએ સેલ્ફી લેવાનું તો આજે તો trend થઈ ગયું.

આપણી નાની નાની ખુશીઓ માં પણ આપણે ફોટા લેવાનું ચૂકતા નથી અને જે મેડિયા ચેંજ થયું તેમ આપણે સોશિયલ મીડિયા પર અવારનવાર કાંઈક ને કાંઈક પોસ્ટ કરતાં રહીએ છીએ.

ભાઈ નો બર્થ ડે હોય અને સેલ્ફી પાડવો અને તરત જ આપણું મન સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું થઈ જાય

અને અપલોડ થયા બાદ આપણને likes અને કમેન્ટથી જે મનની શાંતિ મળે એવી શાંતિ આપણે સો વર્ષ પહેલા અનુભવી નથી.

મોબાઇલ ફોટોગ્રાફી જેને ડેવલોપ થતાં ઘણાં વર્ષો લાગ્યા છે તમને કોઈને યાદ હશે કે આપણા ઘરમાં કોઈ કૅમેરા હતું જેમાં એક રોલ તેમાં ઉમેરવામાં આવે અને પછી તમે ફોટા પાડી શકો એ પણ 35 થી ૩૭. પણ આજે હવે એવું જ રહ્યું નથી ક્લિક કરો,

મજા આવે તો રાખો નહીંતર ડીલીટ કરી લો.

તો હવે જાણવા જેવી વસ્તુની છે કે મોબાઇલ ફોટોગ્રાફી need આજે કેટલી બધી વધી છે એનો અંદાજ આપણે એમ માનીએ શકીએ કે જીવનના દરેક પળમાં પણ આપણે ફોટા પાડ્યા વગર રહી શકતા નથી.
હવે થોડુંક ફોટોગ્રાફી ના ઇતિહાસ વિશે જાણીએ આજથી 150 વર્ષ પહેલાં જર્મનીમાં સર્વપ્રથમ કેમેરા બનાવવામાં આવ્યો અને એ પણ બહુ જ મોંઘો હતો બહુ ઓછા લોકો તેને ઉપયોગમાં જાણતા હતા કારણ કે આ એક કેમીકલ પ્રોસેસ થી ફોટાનો  આઉટપુટ લેવામાં આવતું ધીરે ધીરે નેગેટીવ ની શોધ થઈ અને નેગેટિવ અને આપણે પ્રોસેસ કરી ફોટાની પ્રિન્ટ લેવામાં આવતી આ પ્રિન્ટ ઘણા લાંબા સમય સુધી ટકી ,

તમારા દાદાને કોઈ જુનો ફોટો હોય બ્લેક એન્ડ વાઈટ માં તો તમે જોશો કે એની કવોલિટી હજી એમની એમ જ છે.

સમય જતા ફિલ્મ કેમેરામાંથી ડિજિટલ કેમેરા માર્કેટમાં આવ્યા. માર્કેટમાં આવ્યા બાદ આનો ઉપયોગ ઘણો જ સરળ બની ગયો પણ એને ઉપયોગ કરવા વાળા વર્ગ ફક્ત પ્રોફેશનલ લોકો પાસે જ રહ્યો.

હવે ડિજિટલ કેમેરા બનાવનાર કંપનીઓ વિચારવા લાગી કે ઘરે ઘરે જ કેમેરા હોય તો? આમ ડિજિટલ કેમેરા માર્કેટમાં આવી ગયા અને ડિજિટલ કેમેરા આજે તમારા ઘરે પણ જોવા મળશે.

આ ટેકનોલોજીની સાથે સાથે મોબાઇલ ફોનની શોધ થઈ અને એ શોધ ની સાથે એક ગજબનું પરિવર્તન એપ્પલ આઇફોન કંપની એમનું સર્વપ્રથમ iphone 3 જેણે દુનિયામાં ફોનની સ્માર્ટફોન ની દુનિયા નો જન્મ આપ્યો એ ફોનમાં બહુ ઓછા મેગાપિક્સલ કેમેરા હોવા છતાં પણ બહુ જ સારા ફોટા તમે લઈ શકતા હતા

અને સ્ટોર કરીને તમે કોઈને ઇ-મેલ પર મોકલી શકતા હતા આ ક્રાંતિએ મોબાઇલ ફોટોગ્રાફી ની દુનિયામાં એક પહેલું કદમ કહી શકાય.
કેમ ફોનમાં ક્રાંતિ થઇ તેમ મિડિયા પ્રિન્ટ માં પણ ક્રાંતિ થતી જોવા મળી જેમ કે આપણા ઘરના પ્રસંગમાં આપણે ફોટાની પ્રિન્ટ કાઢી અને આપણે એક નાનકડો આલ્બમ બનાવતા જે આજે કદાચ તમારા ઘરે પણ હશે પણ શું હવે આજે તમે પ્રિન્ટ કાઢો છો? લગભગ ના નંબર તમારી હવે પ્રિન્ટ નીકળે છે 

તો પણ પાસપોર્ટ સાઈઝનો ફોટો એનું કારણ એ છે કે આપણે પ્રિન્ટ મીડિયાને ડિજિટલ મીડિયા માં કન્વર્ટ કરી નાખ્યું એનું સારું ઉદાહરણ છે આપણું સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા જેમકે facebook instagram whatsapp આ બધા જ એપ એવા છે જેણે ડિજિટલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાને ડિજિટલ મીડિયા માં કન્વર્ટ કરી લીધું આ બધાનો સમયાંતરે જોવા જઈએ તો એક ચમત્કારથી ઓછું કાંઈ નથી પણ આ ચમત્કાર એમ નથી થતું, ઘણા વર્ષોથી આપણે આ મહેનત લોકોએ અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપીને આજે આપણે મોબાઇલ ફોનથી ફોટા પાડી શકે છે પ્રસંગોને સેવ કરી શકીએ છીએ. તો હવે રાહ શેની જુઓ છો ક્લિક કરો અને શેર કરો.

-:સચિન મામતોરા.

મોં: 8769222789.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ