વોટ્સએપ
અત્યારના યુગમાં ખુશ રહેવા માટે મોબાઈલ માં
ઘણી બધી એપ આવી છે. જેથી કરીને લોકો ખુશ રહી
શકે છે. લોકો ટેકનોલોજી દ્વારા ખુશ રહે છે.
અત્યારના લોકો માં ( Whatsapp ) લોકોની આદત
બની ગયું છે. ટેક્નોલોજી ન હતી.ત્યારે લોકો દિલથી
સંબંધ નિભાવતાં હતા.અને હવે ટેક્નોલોજી ના સમયમાં
સંબંધ તરત તૂટી જાય છે.
હવે ના યુગમાં પહેલાં જેવી ખુશી નથી રહી.
પહેલાં લોકો ટપાલ લખતાં હતા. અને તે વાત જ એકદમ
સુંદર હતી.હવે તો બસ મેસેજ કરી દે .એટલે બધું જ
કામ થઈ જાય છે.
અત્યારના યુગમાં ફેસબુક અને વોટ્સએપ દ્વારા લોકોનું
દિલ તૂટી જાય છે.અને તેની લાઈફ સાવ ઉદાસ થઈ
જાય છે. પણ કયારેક ટેક્નોલોજીની બાર નીકળીને
પણ જોવો તો આપણુ પરિવાર દેખાશે.
આપણા મમ્મી પપ્પા નો પ્રેમ દેખાશે.
આપણે ને આપણી વાસ્તવિક દુનિયા દેખાશે.
