વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભૂતકાળ

         જિંદગીનો ભૂતકાળ એવો બનાવો કે 
         છેલ્લાં શ્વાસ સુધી ભૂલી ના શકીએ.
         ભૂતકાળ હંમેશા ગોલ્ડન હોવો જોઈએ.
         
       જેથી આપણી છેલ્લી ક્ષણોમાં ભૂતકાળને
       યાદ કરીને સુકુન મળી શકે...કે...યાર ....કંઈ બાકી 
       તો ન હતું રહી ગયું ને.......           
    
        
         

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ