વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્યારે પરમાત્મા

      પરમાત્માનો પ્રેમ એક સુર્યના પ્રકાશ જેવો હોય છે.
   જ્યારે આપણે ને  બાવન અક્ષરની બારના શબ્દનો
 ઉપદેશ મળે છે.ને ત્યારે આપણા જીવનનું અડધું દુઃખ
તો પરમાત્મા સંભાળી લે છે.

જ્યારે આપણે બધાનુ સારું વિચારતાં હોઈએ છીએ ને
ત્યારે પરમાત્માં આપણેને દુઃખ ઓછું કરીને સુખની પ્રાપ્તિ કરાવે છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ