અભ્યાસ
અભ્યાસ મહત્વનો જીવન નો ભાગ છે.વિદ્યાર્થીનું ઘડતર વિકાસ અભ્યાસ દ્વારા થાય છે.મન ને એકાગ્ર કરી ને અભ્યાસ કરવાથી આત્મવિશ્વાસ વધે છે.સવાર ના સમય માં યોગ સૂર્યનમસ્કાર કરી ને અભ્યાસ કરો તો યાદશકિત વધે છે
પ્રાથમિક અભ્યાસ ની શરૂઆત બાળક ની ઘેર થી થાય છે.માતા સર્વપ્રથમ શિક્ષક છે.આચાર વિચાર આહાર ને નિયમિતતા જીવન માં જરૂરી છે.બાળક નો અભ્યાસ પ્રત્યે રુચિ કેળવવી જરૂરી છે. રમતગમત ખેલ માં પણ થોડો સમય કાઢવો જરૂરી છે .સંસ્કાર સદાચાર ને નિયમિતતા જ બાળક ને શ્રેષ્ઠ બનાવે છે.