વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રાત

      જિંદગી બહુ સરસ છે. પણ રાત સરસ નથી.
    
             
      ભગવાને રાત છોકરીઓ માટે જ બનાવી હોય તેવું 
      લાગે છે. તેથી રાત નર્ક બરાબર છે.

      આ દુનિયામાં ભગવાને પ્રેમ જ ખોટો બનાવ્યો છે.
      પ્રેમ જ છોકરીઓની જિંદગીને રાત સુધી દોરીને
      જાય છે.

      આ દુનિયામાં દસ ટકા પુરુષ જ છોકરીઓની
      ઈજ્જત કરે છે.બાકી બધા પુરુષે જરૂરિયાત માટે
      જ જન્મ લીધો છે.
 
      છોકરીઓ માટે રાત એક નર્ક છે. 

       ક્યારેક ક્યારેક એમ થાય છે. કુદરતે કેમ આવું
       કર્યું હશે. છોકરીઓને જ કેમ આટલું દુઃખ આપે છે.
    
      કુદરતે છોકરીઓને એકદમ સ્વર્ગની અપ્સરા જેવી
      બનાવી છે.પણ દુઃખ એક સરોવર  જેટલું લખીને 
      મોકલે છે.
      
     
      બસ હવે આ દુનિયા પર્લે થઈ જાય તોય કોઈ દુઃખ 
      નથી.કારણ કે છોકરીઓને આ સંસારના નર્કમાંથી 
      છુટકારો તો મળે.
   
      આ દુનિયામાં પુરુષ એટલે એક નર્ક...........
     અને સ્ત્રી એટલે એક ઈજ્જત.
      


       

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ