વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભાવના

મન ના ભાવ રોજ બદલાતા જાય છે.કોઈવાર મન ખુશ હોય તો કોઈ વાર મન એકલતા અનુભવે છે.જીવન માં ગમતા વ્યક્તિ કે મનગમતા કાર્ય સાથે સમય વ્યતીત કરશો તો જ તમને ખુશી પ્રાપ્ત થશે.દરેક વ્યક્તિ આપણી ઈચ્છા મુજબ નહિ મળે અમુક તો જરૂર સાથ આપશે જે તમને દરેક કાર્ય માં યોગ્ય સહકાર આપશે.જીવન માં એજ કાર્ય કરો જેમાં તમને રસ હોય અને રુચિ હોય જે તમને
જરૂર પ્રગતિ કરાવશે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ