વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી વાત માં મારા વિચાર

આપણે જે વિષય ઉપર વક્તવ્ય અને વિવિધતા વાળા વિષયક વિચાર રજુઆત કરીએ કે વિષય પર વિશેષ વિચાર કરીએ એવા વિચાર બધા પાસે કદાચ ન પણ હોય,પરંતુ આપણને આવનાર વિચાર એ વિષય એ વિશ્વ ના કલ્યાણ માટે ના કાર્ય મા વપરાય એ જરૂરિયાત ના વિષય માંથી એક મહત્ત્વ નો વિષય છે,આપણા વિષય ના વિવિધ વિષયાંગ વિચાર એ વિશ્વ કલ્યાણ માટે ઉપયોગી બને તે એક મહત્ત્વ ની બાબતો માંથી એક મહત્ત્વ ની બાબત છે, આપણા વિષય મા એક એવી સંગતતા હોવી આવશ્યક છે,કે જે વિષય ને લઈ ને સંગતતા ના નક્કર આધાર રૂપ કાર્ય પાર પાડવો એ અતિ જીવન જરૂરિયાત ની બાબત છે, કોઈક પણ બાબત ના આવેલા હકારાત્મક વિષય ના વિવિધ વિષયક બીજરૂપ  વાવેતર કરાયેલ પાયા દ્વારા વિષયક વિચાર ના પાયા પર જો અડગ રહી ને આપણે ચાલનાર બની એ તો આપણા વિષય માં જરૂર જરૂર આપણે આપણા કાર્ય મા સતત ને સતત આગળ ને આગળ વધારનારા વ્યકિત ઓ માંથી એક બની શકીએ, આપણા વિષય ના વિવિધતા  વિષયક વાત માં એકાગ્ર પર આપણે અડગ રહીએ તો આપણને સફળતા પ્રાપ્ત કરવા માં કોઈપણ અડચણ આવે તો પણ આપણા વિષય ના મક્કમ વિચાર ને પાર કરવા મા કોઈ જ ટકી શકે નહીં, આપણે જો કોઈપણ વિષય ના પંથ પર અડગ ન રહી એ તો કોઈ જ સફલતા સસ્તી નથી હોતી હોને! આપણે પોતાના વિષય ના વિવિધ પ્રકાર ના નોલેજ ની આપણ ને આ કાર્ય માં સફલ થતા કોઈ જ રોકી શકે તેમ નથી, તો આપણા કાર્ય માં આપણે વિષય ઉપર અડગ રહેવા ની બાબત એ એક મહત્ત્વ નો સ્થાન ધરાવે છે, તેનો બીજો કોઈ જ વિકલ્પ જ નથી, આપણે વિશ્વ ના લોકો ની હરીફાઈ માં પડવા ની જરૂર જ નથી, જેમ કે એક બસ સ્ટેન્ડ પર ઊભા રહી ને વિચારવા ની વાત એ હોય છે કે આપણી બસ કેટલા વાગે આવશે અને કયા સ્ટેશન પરથી ઉપડશે, જો આપણ ને આપણને પહોંચવુ કયાં છે?આ પ્રશ્ન નો જવાબ આપણી પાસે જો ન હોય તો ક્યારેય પણ આપણે આ સફર ને સર ન કરી શકીએ, તેથી જ આપણે સૌ પ્રથમ તો આપણે આપણા વિષય મા પોતાના લક્ષ્ય પર અડગ રહીએ, તો સફલતા જરૂર જરૂર મલે છે સાહેબ, પરંતુ લક્ષ્ય લીધા વિના ના કાર્ય ની વાત એ સુકાન વિના ના વહાણ થી દરિયા સફર કરી ને અન્ય કિનારે ક્યારેય પણ પહોંચી શકાતુ નથી, તેથી જ જીવન માં સફલ થવા માટે પ્રથમ ચોક્કસ લક્ષ્ય અને સતત પ્રયત્નશીલ રહેવાથી ચોક્કસ સફલતા મેળવ્યા ના અનેક દાખલા ઓ છે,સાહેબ!

 





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ