વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મેરે પ્રિય ભાવિન

   ભાવિન...... એ મારાં જીવનનો  હૃદયમાં વસી ગયેલો એક હિસ્સો છે. કદાચ આ વ્યક્તિ જેવું કોઈ છે. જ નહીં. આ વ્યક્તિ મારાં કિસ્મત માં નથી.પણ મારાં હૃદયમાં જરૂર છે. આ પ્રેમ એ આંસુઓ માં છૂપાયેલો છે.
એ વ્યક્તિ ને તો ખબર જ નથી કે હું તેને આટલો બધો પ્રેમ કરું છું. એ પણ આ કહાની હું હંમેશા મારાં જીવનમાં યાદ રાખીશ. કાસ આ વાત ભાવિન ને હું કહી શકતી હોત કે હું દુનિયામાં હમસફર તરીકે તમને જ પસંદ કરું છું. કાસ એ હું તેને કહી શકતી હોત તો કાશ..... I always miss you Bhavin ..........and you are my world best person 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ