વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પૂર્વજો ની શિખામણ

પૂર્વજો ની શિખામણ

       બા દાદા કહેતા હતા .

              અને હું કેહતી જુનવાણી વાતો છે ..બા આતો તમને ના ખબર પડે અમે મોર્ડન જમાના ના છીએ ... આ બધું અનુસરવાનું ના હોય ....  આ દાદી માં ની વાતો હતી ...એ આપણા સાચા સલાહકાર હતા ....અમલ કરો સુખી થશો...બાથરૂમ સંદાસ નિવાસ સ્થાન ની બહાર હતા.

*વાળ કપાયા પછી, કોઈના અગ્નિ સંસ્કાર માં ગયા પછી ઘરે ગયા પછી સ્નાન કરવું આવશ્યક છે .

*ચંપલ જૂતા ઘરની બહાર જ નીકળવાના . ઘરમાં પેહરવા ના નહિ .એના પર નિષેધ .

*કેમ જન્મ કે મરણ પછી તે ઘરના ઓ ને ૧૦ કે ૧૩ દિવસ સુધી

કોઈ પણ જાત ના સામજિક કાર્યો થી દૂર રાખવામાં આવતા હતા

* ઘર માં કોઈ વ્યક્તિ નું મૃત્યુ થયું હોય તો તે ઘરમાં તે સમયે રસોઈ બનતી નહતી...

* જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય પછી તેના પેહરેલા કપડાં સ્મશાન ઘરમાં જ છોડી ને આવતા .

* કેમ કોઈ રસોઈ બનાવતા પેહલા સ્નાન કરવું આવશ્યક હોય છે .

* કેમ સંધ્યા ટાણે સ્નાન કરી ઘરમાં દીવો, અગરબતી, કપૂર, ધૂપ , તથા શંખ કે ઘંટડી વગાડવામાં આવતા .

*નાહ્યા પછી કોઈ દૂષિત ચીજ વસ્તુ ને અડવું નહિ..

   હું કેહતી બા મને સમજાતું નથી આ વાત .... પુર્વજો કહેતા ગયા ને આપને પશ્ચિમી સંસ્કૃતિ ના રવાડે ચડી એમનું આંધળું અનુકરણ કરી કરી ને આપની ભારતીય સંસ્કૃતિ ને છોડતા ગયા ... પૂર્વજો કહેતા ગયા કરો ના કરો ના ....ને કોરોના ને ઓરતા ગયા ...

       બહુ મૂલ્યવાન ભેટ ને વિસારી .....કોરોના ને હવાલે કરતા ગયા ...

   Please be safe ...stay home ....good luck.... દીવો , અગરબતી, કપૂર, ધૂપ , આરતી મંગલ દીવો પ્રગટાવ્યા કરો ને બને એટલું પ્રભુ નું  ધ્યાન ધરતા રહો....

           ચૈતાલી ......


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ