વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શ્યામલી

ટેરવાં


સુંદર ચહેરે કેવી? સોહાય છે મારી શ્યામલી, 

ઝાંઝવાના જળ જેવી ઝગમગે મારી શ્યામલી.


ટેરવા આંગળીઓના ફેરવે હેતે મારી શ્યામલી, 

હું જીવી લઈશ!કેમ તું નહિ હોય મારી શ્યામલી. 


આવી દ્વાર પ્રેમની મૂર્તિ બની એ મારી શ્યામલી, 

કમળ પુષ્પે મડરાય મધુકર એવી મારી શ્યામલી. 


કેવી કેવી પ્રતીતિ કરાવે મોહિની મારી શ્યામલી,

સ્વપ્ને આવી એની યાદ અપાવતી મારી શ્યામલી. 


પ્રતીતિ, 

નીતિન સંચાણિયા,  

મોરઝર. 

9328829793

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ